ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિવેદન
Revision as of 05:02, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
નિવેદન (Preface) : આ સંજ્ઞા પુસ્તકના પ્રારંભમાં લેખક પુસ્તકની સામગ્રી અંગે પ્રકાશ પાડી નિવેદન કરતો હોય છે, એને સૂચવે છે.
ચં.ટો.