ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યૂનપ્રમુખ કલાકાર
Revision as of 05:13, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ન્યૂનપ્રમુખ કલાકાર(Major-minor artist) : કવિ ઑડેને આપેલી સંજ્ઞા, ગૌણ કવિઓમાં પ્રમુખ હોય એવો કવિ.
ચં.ટો.
ન્યૂનપ્રમુખ કલાકાર(Major-minor artist) : કવિ ઑડેને આપેલી સંજ્ઞા, ગૌણ કવિઓમાં પ્રમુખ હોય એવો કવિ.
ચં.ટો.