સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/શું કરું?

From Ekatra Wiki
Revision as of 09:47, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કોઈ પથ્થર ઉગામે, તો હું શું કરું?
ફૂલ ફેંકું ન સામે, તો હું શું કરું?