સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/ગોખથી હેઠે ઊતરો...
Revision as of 09:54, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ગોખથી હેઠે ઊતરો, પ્યારા! ત્યાં તો પથ્થર લાગો છો;
માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો.
ગોખથી હેઠે ઊતરો, પ્યારા! ત્યાં તો પથ્થર લાગો છો;
માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો.