સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/જાઓ, દુનિયાની...
Revision as of 09:55, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
જાઓ, દુનિયાની ખબર તો લો કે એને શું થયું?
—કેમ તાજો ઘાવ દિલ પર આજે દેખાતો નથી!
જાઓ, દુનિયાની ખબર તો લો કે એને શું થયું?
—કેમ તાજો ઘાવ દિલ પર આજે દેખાતો નથી!