ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવૃત યુગ્મ

From Ekatra Wiki
Revision as of 10:21, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવૃત યુગ્મ(Open couplet) : કોઈ એક પંક્તિયુગ્મની બીજી પંક્તિ પોતાનો અર્થ પૂરો કરવા માટે પછીના પંક્તિયુગ્મની પહેલી પંક્તિ પર નિર્ભર હોય ત્યારે એ વિવૃત યુગ્મ કહેવાય. ચં.ટો.