સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/સંગાથે હોય...

From Ekatra Wiki
Revision as of 10:26, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો;
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!