સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ફેર
Revision as of 11:54, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર!...
પાંદડું ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર!...
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર!
[‘લોકજીવન’ માસિક: ૧૯૭૬]