ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો
Revision as of 12:43, 11 December 2021 by KhyatiJoshi (talk | contribs)
મહત્ત્વના સંદર્ભ ગ્રન્થોની સૂચિ
સંદર્ભગ્રન્થ-શીર્ષક | લેખક-સંપાદક | પ્રકાશનસાલ-આવૃત્તિ | પ્રકાશનસંસ્થા | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અ કમ્પેન્યન ટુ સંસ્કૃત લિટરેચર | સુરેશચન્દ્ર બેનર્જી | ૧૯૮૯-બીજી | મોતીલાલ બનારસીદાસ-દિલ્હી | ||||||||||||||||
અ ગ્લોસરિ ઑવ લિટરી ટર્મ્સ | એમ. એચ. એબ્રમ્સ | ૧૯૮૧-ચોથી | હોલ્ટ, રાઈનહાર્ટ ઍન્ડ વિન્સ્ટન, ન્યૂયોર્ક | ||||||||||||||||
અ ડિક્શનરિ ઑવ નરેટોલૉજી | જેરલ્ડ પ્રિન્સ | ૧૯૮૯-પહેલી | યુનિવર્સિટી ઑવ નેબ્રાસ્કાપ્રેસ, લંડન | ||||||||||||||||
અ ડિક્શનરિ ઑવ પોલિટિક્સ | ફ્લોરેન્સ એલિયેટ | ૧૯૫૭-પહેલી | પેન્ગ્વિન બૂક્સ | ||||||||||||||||
માઈકેલ સમરસ્કિલ | |||||||||||||||||||
અ ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | જે. એ. કડન | ૧૯૮૦- | ક્લેરિઅન બૂક્સ | ||||||||||||||||
અ ડિક્શનરિ ઑવ સ્ટાઈલિસ્ટિક્સ | કે. ટી. વેલ્ઝ | ૧૯૮૯-પહેલી | લૉન્ગમન, લંડન-ન્યૂયોર્ક | ||||||||||||||||
અલંકારકોશ | બ્રહ્મમિત્ર અવસ્થી | ૧૯૮૬-પહેલી | ઇન્દ્ર પ્રકાશન, દિલ્હી | ||||||||||||||||
આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | ૧૯૮૬-પહેલી | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ | ||||||||||||||||
પરેશ નાયક | |||||||||||||||||||
હર્ષવદન ત્રિવેદી | |||||||||||||||||||
ઇન્સાઈક્લપીડિયા ઑવ ઇન્ડિયન | અમરેશ દત્ત | ૧૯૮૭,’૮૮,’૮૯, | સાહિત્ય અકાદમી, દિલ્હી | ||||||||||||||||
લિટરેચર ખંડ: ૧, ૨, ૩, ૪, ૫, ૬ | ’૯૧,’૯૨,’૯૪ | ||||||||||||||||||
ઇન્સાઇકલપીડિયા ઑવ લિટરેચર | માર્ટિન કોયલે, પીટર ગેર સાઈડ | ૧૯૯૦-પહેલી | {{{4}}} | ||||||||||||||||
ઍન્ડ ક્રિટિસિઝમ | મેલ્કમ કેલ્સોલ, જ્હોન પેક | રુટલેજ, લંડન | |||||||||||||||||
એન ઇન્સાઈક્લપીડિયા ઑવ | ગંગારામ ગર્ગ | ૧૯૮૬-પહેલી | કૉન્સેપ્ટ | ||||||||||||||||
વર્લ્ડ હિન્દી લિટરેચર | - પબ્લિશીંગ કંપની, ન્યૂ દિલ્હી | ||||||||||||||||||
કરન્ટ લિટરી ટર્મ્સ: | એ. એફ. સ્કોટ | ૧૯૬૫-પહેલી | ધ મેકમિલન પ્રેસ લિમિટેડ, ન્યૂયોર્ક | ||||||||||||||||
અ કન્સાઈસ ડિક્શનરિ | |||||||||||||||||||
કેસેલ્સ ઈન્સાઈક્લપીડિયા | જે. બ્યૂકેનન-બ્રાઉન | ૧૯૭૩, સંવર્ધિત | વિલિયમ બોરો ઍન્ડ કંપની, ન્યૂયોર્ક | ||||||||||||||||
ઑવ વર્લ્ડ લિટરેચર | બીજી આવૃત્તિ | ||||||||||||||||||
કોન્ટિનન્ટલ યુરોપિયન | ડૉનલ્ડ હાઈની | ૧૯૭૪ | બેરન્સ એજ્યુકેશનલ | ||||||||||||||||
લિટરેચર: ૧ | લેન્થીઅલ ડાઉન્ઝ | સિરીઝ, ન્યૂયોર્ક | |||||||||||||||||
ગુજરાતી વિશ્વકોશ: ૧, ૨, | ધીરુભાઈ ઠાકર | ૧૯૮૯,’૯૦, | ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ | ||||||||||||||||
૩, ૪, ૫, ૬ | ’૯૧,’૯૨ | ||||||||||||||||||
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ | સં.: ઉમાશંકર જોશી | ૧૯૭૩, ’૭૬ | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ | ||||||||||||||||
૧, ૨, ૩, ૪ | અનંતરાય રાવળ, યશવન્ત શુક્લ | ’૭૮,’૮૧-પહેલી | |||||||||||||||||
સહસંપા. ચિમનલાલ ત્રિવેદી | |||||||||||||||||||
જ્ઞાનગંગોત્રી ગ્રન્થશ્રેણી | સં.: ભોગીલાલ ગાંધી | ૧૯૭૦,’૭૧,’૭૨ | સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર | ||||||||||||||||
૭, ૮, ૧૦, ૧૧, ૧૩, ૧૭ | પ્રકાશ ન. શાહ, બંસીધર ગાંધી | ’૭૩,’૭૫ પહેલી | |||||||||||||||||
ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | ગગન રાજ | ૧૯૯૦-પહેલી | |||||||||||||||||
ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | જોસફ ટી. શિપ્લી | ૧૯૭૦૪-પહેલી | જ્યોર્જ એલન ઍન્ડ અન્વિન, લંડન | ||||||||||||||||
ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | હૅરી શૉ | ૧૯૭૨- | મેગ્રોહિલ બૂક કંપની, ન્યૂયોર્ક | ||||||||||||||||
ડેફિનિશનલ ડિક્શનરિ ઑવ | હરદેવ બાહરી | ૧૯૮૫-પહેલી | નેશનલ પબ્લિશિંગહાઉસ, નવી દિલ્હી | ||||||||||||||||
લિંગ્વિસ્ટિક ટર્મ્સ | |||||||||||||||||||
દાર્શનિક કોશ: ૧ | છોટાલાલ નરભેરામ ભટ્ટ | ૧૯૩૭-પહેલી | ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, | ||||||||||||||||
ધ કન્સાઈસ ઓક્સફર્ડ ડિક્શનરિ | ક્રિસ બોલ્ડિક | ૧૯૯૦-પહેલી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક | ||||||||||||||||
ઑવ લિટરી ટર્મ્સ | |||||||||||||||||||
ધ કમ્પેન્યન ટુ ઇંગ્લિશ લિટરેચર | સર પૉલ હાર્વી | ૧૯૬૭-ચોથી | ઓક્સફર્ડ ઍટ ધ ક્લેરન્ડન પ્રેસ | ||||||||||||||||
ધ પેન્ગ્વિન કમ્પેન્યન ટુ લિટરેચર: ૨ | એન્થની થોર્લબી | ૧૯૬૯-પહેલી | પેન્ગ્વિન બૂક્સ (યુરોપિયન) | ||||||||||||||||
ધ મૉરો બૂક ઑવ ન્યૂ વર્ડ્ઝ | એન. એચ. અને એસ. કે. મેજર | ૧૯૮૨-પહેલી | ક્વિલ, ન્યૂયોર્ક | ||||||||||||||||
ધ રીડર્સ કમ્પેન્યન ટુ વર્લ્ડ લિટરેચર | લિલીઅન હર્લેન્ડસ-હૉર્નસ્ટાઇન | ૧૯૬૨-આઠમી | અમેન્ટર બૂક | ||||||||||||||||
ધ લોન્ગમન ડિક્શનરિ | જૅક માર્ય્ઝ | ૧૯૮૯- | લોન્ગમન ન્યૂયોર્ક, લંડન | ||||||||||||||||
ઑવ પોએટિક ટર્મ્સ | માઈકેલ સિમ્ઝ | ||||||||||||||||||
ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ અમેરિકન લિટરેચર | જેમ્સ ડી. હાર્ટ | ૧૯૬૫-ચોથી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક | ||||||||||||||||
ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ ઇંગ્લિશ લેંગ્વેજ | ટૉમ મેકાર્થર | ૧૯૯૨-પહેલી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક | ||||||||||||||||
ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ જર્મન લિટરેચર | હેન્ડિ મેરી ગાલૅન્ડ | ૧૯૭૬ | ક્લેરેન્ડન પ્રેસ, ઓક્સફર્ડ | ||||||||||||||||
ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ ફ્રેન્ચ લિટરેચર | સર પૉલ હાર્વી | ૧૯૬૯-પાંચમી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, લંડન | ||||||||||||||||
જે. ઈ. હેસેલ્ટાઈન | |||||||||||||||||||
ધી ઓક્સફર્ડ ક્લાસિકલ ડિક્શનરિ | એન. જી. એલ. હેમન્ડ, | ૧૯૭૦-પહેલી | ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ | ||||||||||||||||
એચ. એચ. સ્કબાર્ડ | |||||||||||||||||||
પુરાણિક ઈન્સાઈક્લપીડિયા | વેટ્ટપ મણિ | ૧૯૭૯-પહેલી | મોતીલાલ બનારસીદાસ વારાણસી | ||||||||||||||||
પૌરાણિકકોશ | રાણાપ્રસાદ શર્મા | ૧૯૭૨-પહેલી | જ્ઞાનમંડળ લિમિટેડ, વારાણસી | ||||||||||||||||
પ્રાચીન ભારતીય સંસ્કૃતિકોશ | ડૉ. હરદેવ બાહરી | ૧૯૮૮-પહેલી | વિદ્યા પ્રકાશનમંદિર, નવી દિલ્હી | ||||||||||||||||
પ્રિન્સટન ઇન્સાઈક્લપીડિયા ઑવ | એલિક્સ પ્રેમિન્જર | ૧૯૭૪-એન્લાર્જ | પ્રિન્સટન યુનિવર્સિટીપ્રેસ, ન્યૂજર્સી | ||||||||||||||||
પોએટ્રી ઍન્ડ પોએટિક્સ | એડિશન | ||||||||||||||||||
ભારતીય લેખકકોશ | રામગોપાલ પરદેશી | ૧૯૭૦-પહેલી | સાંત્વન પ્રકાશન, આગ્રા | ||||||||||||||||
ભારતીય સાહિત્યકોશ | ડૉ. નગેન્દ્ર | ૧૯૮૧-પહેલી | નેશનલ પબ્લિશિંગહાઉસ, નવી દિલ્હી | ||||||||||||||||
ભારતીય સાહિત્યશાસ્ત્રકોશ | ડૉ. રાજવંશ સહાય ‘હીરા’ | ૧૯૭૩-પહેલી | |||||||||||||||||
બિહાર હિન્દી ગ્રન્થ અકાદમી,પટના | |||||||||||||||||||
મરાઠી વાઙ્મયકોશ: ૧ | ગં. દે. ખાનોલકર | ૧૯૭૭-પહેલી | મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિમંડળ, મુંબઈ | ||||||||||||||||
લિટરી ટર્મ્સ, અ ડિક્શનરિ | કાર્લ બેક્સન, આર્થર ગેન્ઝ | ૧૯૯૧-ત્રીજી | રૂપા ઍન્ડ કું. કલકત્તા | ||||||||||||||||
લોન્ગમન કમ્પેન્યન ટુ ટ્વેન્ટિએથ | એ. સી. વોર્ડ | ૧૯૮૧-ત્રીજી | લોન્ગમન સેન્ચ્યુરી લિટરેચર | ||||||||||||||||
વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | ૧૯૮૮-પહેલી | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
|