સોરઠિયા દુહા/145
Revision as of 07:13, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
મોંઘા માલ મળ્યે, સોંઘા સાટવિયેં નહિ;
ખૂંદ્યાં કોણ ખમે, જાત વન્યાનાં જોગરા!
હે માનવીઓ! મોંઘેરી વસ્તુ મળતી હોય તેને છોડી કેવળ સસ્તી વસ્તુના સોદા ન કરજો. કારણ કે એ મોંઘા વિના, એ જાતવંતો સિવાય આપણા સતાવ્યા બીજું કોણ સહન કરી શકશે! — ખૂંદ્યાં કોણ ખમશે!