ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમદાસ-૨

From Ekatra Wiki
Revision as of 06:59, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખીમદાસ-૨ [               ]: વાવ(જિ. બનાસકાંઠા)ના વતની. ‘આદિત્યના બારમાસ’ને નામે ઓળખાવેલ પરંતુ વસ્તુત: કૃષ્ણવિરહે ઝૂરતી રાધાનું વર્ણન કરતા અને હરિગીતની દેશીમાં રચાયેલા ‘બારમાસ’ (અંશત: મુ.)ના કર્તા. કૃતિ : ગુસાસ્વરૂપો (+સં.). [ર.સો.]