ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણધીર(ગણિ)
Revision as of 10:55, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગુણધીર(ગણિ) [ ]: જૈન સાધુ. મૂળ સંસ્કૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]