ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રલાભ
Revision as of 13:37, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ચંદ્રલાભ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]