ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાનકીબાઈ
Revision as of 11:26, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જાનકીબાઈ [ ]: કૃષ્ણલીલાનાં તથા અન્ય કેટલાંક પદો (૩ મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃકાદોહન:૭; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે; ૧૯૧૧ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]