ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનહર્ષશિષ્ય
Revision as of 12:42, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
જિનહર્ષશિષ્ય [ ]: જૈન. ૨૪ કડીની, અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી ‘કાલસ્વરૂપવિચારગર્ભિત પાર્શ્વનાથ-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]