ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૧
Revision as of 13:12, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ધીરવિજ્ય-૧ [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિજ્યની પરંપરામાં કુંવરવિજ્યના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]