ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીત
Revision as of 06:40, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
પ્રીત [ ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા. કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.[શ્ર.ત્રિ.]