ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાજાંદ
Revision as of 06:47, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
બાજાંદ [ઈ.૧૮૨૦ સુધીમાં] : જૈન સાધુ. હિંદીમિશ્ર ગુજરતીમાં તેમણે ૩૬ ‘ચંદ્રાઅણાં દુહા’ (લે.ઈ.૧૮૨૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]