ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણચંદ-ભાણચંદ્ર

From Ekatra Wiki
Revision as of 10:44, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાણચંદ/ભાણચંદ્ર [                ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. જૈસમાલા (શા) : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.[કા.શા.]