ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ્ર
Revision as of 10:50, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાનુચંદ્ર : આ નામે ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ અને ‘પાર્શ્વનાથ વસંત’ મળે છે તેમના કર્તા કયા ભાનુચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]