ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૈરું શાહ
Revision as of 11:42, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભૈરું(શાહ) [ ] : તપગચ્છના જૈન. ‘શીલ-સઝાય’ના કર્તા. સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ ભંવરલાલ નાહટા. [કી.જો.]