ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિકરાજ

Revision as of 15:17, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)


માણિકરાજ [ઈ.૧૪૩૪માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં સંયમરાજસૂરિના શિષ્ય. ૪૮૩/૪૮૭ કડીના ‘દમયંતી-રાસ/નલદમયંતીચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]