ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય પંડિત-૩
Revision as of 16:26, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માનવિજ્ય(પંડિત)-૩ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]