ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ મુનિ

Revision as of 04:44, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘ(મુનિ) : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]