ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામો
Revision as of 06:36, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રામો [ ] : જ્ઞાન-વૈરાગ્ય અને સંતસમાગમનો ઉપદેશ આપતા ૧૦૭ છપ્પા(મુ.) અને ૩૪ કડીના ‘કક્કા’(મુ.)ના કર્તા. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. [ચ.શે.]