ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વંકુ

From Ekatra Wiki
Revision as of 16:08, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વંકુ [ ] : રામેરી રાગમાં લખેલાં બોધક પદોના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ [કી.જો.]