ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શોભાચંદ

From Ekatra Wiki
Revision as of 05:04, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શોભાચંદ [ઈ.૧૭૬૬માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]