ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવનદાહ
Revision as of 04:26, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હરગોવનદાહ [ ] : જ્ઞાતિએ ખત્રી. હુરતના વતની. તેમણે તેમના જીવનના પ્રહંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી. હંદર્ભ : ફાત્રૈમાહિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘હુરતના કેટલાક હંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શ. રાણા.