ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિમાણિક્ય

From Ekatra Wiki
Revision as of 11:01, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુમતિમાણિક્ય [ઈ.૧૫૭૧ સુધીમાં] : જૈન. ૬૫ કડીની ‘ઋષિદત્તા-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]