ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરચંદ
Revision as of 12:09, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુરચંદ : આ નામે ૨૪/૨૭ કડીની ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ મળે છે. ‘વજ્રસ્વામીભાસ આદિ સ્તવન-સઝાય સંગ્રહ’માં સંગૃહિત સુરચંદની કૃતિઓમાં આ ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ પણ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]