સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૬૧-૧૮૭૦
Revision as of 08:03, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૬૧ થી ૧૮૭૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
વૈષ્ણવ અનંતપ્રસાદ ત્રિકમલાલ | ૩-૭-૧૮૬૧, | ૧૯૧૭, |
રાણકદેવી ૧૮૮૩ | ||
પટેલ જહાંગીર નસરવાનજી ‘ગુલફામ’ | ૧૪-૭-૧૮૬૧, | ૨૪-૮-૧૯૩૬, |
સોનારગઢ ૧૮૭૬ | ||
ધ્રુવ દુર્લભ શ્યામ | ૧૫-૮-૧૮૬૧, | ૧૯૩૪, |
સુલોચના સતી આખ્યાન ૧૮૭૮ | ||
ભટ્ટ પ્રાણશંકર પ્રેમશંકર | ૧૮૬૧, | ૧૯૧૮, |
કાવ્યકુસુમ ૧૮૯૪ | ||
ભટ્ટ બાલાશંકર જગજીવન | ૧૮૬૧, | - |
અફીણ ગુણદોષદર્શક ૧૮૯૪ | ||
માસ્તર છોટાલાલ જીવણલાલ ‘વિશ્વવંદ્ય’ | ૧૮૬૧, | ૧૯૧૧, |
શ્રીસુધાસ્રોતસ્વિની ૧૮૯૮ | ||
વૈષ્ણવ ચમનરાય શિવશંકર | ૧૮૬૧, | ૧૯૦૯, |
ઔષધીકોશ ૧૯૦૦ | ||
સકલાતવાલા જમશેદ એદલજી | ૧૮૬૧, | ૧૯૪૪, |
સલમાને ફારસી ૧૮૯૦ આસપાસ | ||
ઈજનેર દેવીદાસ ઝીણાભાઈ | ૧૮૬૧, | - |
કલાવતી ૧૮૯૬ | ||
જાડેજા નંદકુંવરબા ભગવતસિંહ | ૧૮૬૧, | - |
ગોમંડળ પરિક્રમણ ૧૯૦૨ | ||
જોશી મણિશંકર ગોવિંદજી | ૧૮૬૧, | ૧૯૧૦, |
ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારો ૧૮૯૦ આસપાસ | ||
દૂરકાળ જસબા ભગવાનલાલ | ૧૮૬૧, | ૧૯૫૩, |
હરિયશગીત ૧૯૧૫ | ||
શુકલ નથુરામ સુંદરજી | ૧૮-૩-૧૮૬૨, | ૧૮-૪-૧૯૨૩, |
ઋતુવર્ણન ૧૮૮૮ | ||
પટ્ટણી પ્રભાશંકર દલપતરામ | ૧૫-૪-૧૮૬૨, | ૧૬-૨-૧૯૩૮, |
મિત્ર [મ.] ૧૯૭૦ | ||
પટેલ મણિલાલ દલપતરામ | ૧૧-૮-૧૮૬૨, | – |
પ્રાસ્તાવિક બોધ ૧૮૯૨ | ||
વ્યાસ વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ | ૨૫-૧૦-૧૮૬૨, | - |
મૂલત્વી રાખવાનાં માઠાં ફળ ૧૮૮૫ | ||
મહેતા દામુભાઈ ડાહ્યાભાઈ | ૧૮૬૨, | - |
ગૂજરાતી કહેવતોનો સંગ્રહ ૧૮૯૩ | ||
સુતરિયા દીનશા માણેકજી | ૧૮૬૨, | - |
કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ ૧૮૯૫ | ||
ઝવેરી મણિલાલ મોહનલાલ | ૨૮-૧-૧૮૬૩, | ૨૦-૭-૧૯૪૨, |
અજમેષ ભીડભંજન ૧૮૯૫ આસપાસ | ||
વૈદ્ય વિશ્વનાથ પ્રભુરામ | ૨૬-૨-૧૮૬૩, | ૧૧-૧૨-૧૯૪૦, |
લૉર્ડ લોરેન્સનું જીવનચરિત્ર ૧૮૯૫ | ||
મહેતા માનશંકર પીતામ્બરદાસ | ૨૧-૩-૧૮૬૩, | ૧૬-૮-૧૯૩૭, |
નીતિવિચાર ૧૮૮૦ | ||
પંડ્યા ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ | ૨૪-૫-૧૮૬૩, | - |
ઋગ્વેદીય સંસ્કારિકા ૧૯૨૫ | ||
મહેતા નગીનદાસ ગોકુળદાસ | ૨૩-૮-૧૮૬૩, | ૧-૧૧-૧૯૦૦, |
સ્મરણભક્તિ ૧૯૬૪ | ||
પંડ્યા પ્રાણજીવન હરિહર | ૧૮૬૩, | - |
બેગમ સાહેબ ૧૮૮૫ આસપાસ | ||
સંજાણા જહાંગીર બરજોરજી | ૧૮૬૩, | ૧૯૩૭, |
અર્દાવિરાફ ૧૯૨૮ | ||
બજાં (એરવદ) બરજોરજી એરચજી | ૧૮૬૩, | ૧૯૨૯, |
શેઠ ખરશેદ ફરામરોજ ૧૯૧૮ | ||
ગાંધી ત્રિકમલાલ બાપાલા | ૧૮૬૩, | ૩૧-૭-૧૯૨૮ |
ત્રાસદાયક તેરમા દુ:ખદર્શક નાટક ૧૮૯૨ | ||
ભટ્ટ મણિલાલ છબારામ | ૨૮-૨-૧૮૬૪, | ૧૮-૧૨-૧૯૪૭, |
અનિલદૂત ૧૮૯૮ | ||
શાહ/કાપડિયા કુંવરજી આણંદજી | ૧૫-૩-૧૮૬૪, | - |
હિતશિક્ષાના રાસનું રહસ્ય ૧૯૨૪ | ||
મડિયા અમિતાબ ચુનીલાલ | ૮-૮-૧૮૬૪, | - |
અમારા દાદાજી ઉમાશંકર ૧૯૯૯ | ||
' | - | |