સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૦૧-૧૯૧૦
Revision as of 04:52, 13 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૦૧ થી ૧૯૧૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મજમુદાર પરીક્ષિતલાલ લલ્લુભાઈ | ૮-૧-૧૯૦૧, | ૧૨-૯-૧૯૬૫, |
માનવતાની સાધના ૧૯૬૪ | ||
મહેતા પુષ્પાબેન જનાર્દનરાય/દેસાઈ પુષ્પાબેન હરપ્રસાદ | ૨૧-૩-૧૯૦૧, | ૨-૪-૧૯૮૮, |
ખડ ખૂટ્યાં ૧૯૮૫ | ||
મહેતા ચંદ્રવદન ચીમનલાલ | ૬-૪-૧૯૦૧, | - |
યમલ ૧૯૨૬ | ||
દલવાડી પૂજાલાલ રણછોડદાસ | ૧૭-૬-૧૯૦૧, | ૨૭-૧૨-૧૯૮૫, |
પારિજાત ૧૯૩૮ | ||
લતીફ ઈબ્રાહીમ | ૨૨-૬-૧૯૦૧, | - |
ક્રાંતિની જ્વાલા ૧૯૨૪ | ||
કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ ‘સગીર’ | ૨૫-૬-૧૯૦૧, | - |
સગીરની ગઝલો ૧૯૫૧ | ||
ભટ્ટ મોહનલાલ દલસુખરામ ‘મોહિનીચંદ્ર’ | ૬-૭-૧૯૦૧, | ૬-૮-૧૯૬૨, |
દિગંત ૧૯૩૮ | ||
મોદી/ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ | ૭-૭-૧૯૦૧, | - |
જંબૂતિલક ૧૯૪૦ આસપાસ | ||
દીક્ષિત સુરેશ ચતુરલાલ ‘સૈનિક’ | ૮-૮-૧૯૦૧, | - |
લગ્નનો આદર્શ ૧૯૩૨ | ||
ભટ્ટ ચંદ્રશંકર મણિશંકર | ૨૧-૮-૧૯૦૧, | - |
ચૌર બાલસંવાદો ૧૯૨૭ | ||
ભટ્ટ ગોવિંદલાલ હરગોવિંદ | ૭-૯-૧૯૦૧, | ૪-૪-૧૯૬૫, |
જગતના વિદ્યમાન ધર્મો ૧૯૩૬ | ||
જોશીપુરા જયકુમારી જયસુખલાલ | ૧૮-૯-૧૯૦૧, | - |
આરાર્તિકમ્ ૧૯૭૧ | ||
દલાલ રમણિકલાલ જયચંદભાઈ ‘પરિમલ’ | ૧૪-૧૦-૧૯૦૧, | ૧૭-૧૨-૧૯૮૬, |
નાગાનન્દ ૧૯૨૭ | ||
દવે જ્યોતીન્દ્ર હરિશંકર | ૨૧-૧૦-૧૯૦૧, | ૧૧-૯-૧૯૮૦, |
વિષપાન ૧૯૨૮ | ||
નામાવટી હસનઅલી કરમાલી | ૩-૧૧-૧૯૦૧, | - |
નવરંગ ૧૯૪૪ | ||
ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ | ૨૧-૧૧-૧૯૦૧, | ૧૦-૭-૧૯૮૬, |
મહાસભાનાં ગીતો ૧૯૪૧ | ||
માણેક કરસનદાસ નરસિંહ ‘વૈશંપાયન’ | ૨૮-૧૧-૧૯૦૧, | ૧૮-૧-૧૯૭૮, |
મુક્તધારા ૧૯૨૪ | ||
ભટ્ટ ચંદ્રશંકર પુરુષોત્તમ | ૧૯૦૧, | ૧૯૫૪, |
સીતાહરણ ૧૯૨૩ | ||
પટેલ ચતુરભાઈ શંકરભાઈ | ૧૯૦૧, | ૧૯૫૭, |
મહાર્ઘ્ય ૧૯૨૭ | ||
શુક્લ ચંદ્રશંકર પ્રાણશંકર | ૧૯૦૧, | ૧૬-૧૦-૧૯૫૩, |
સીતાહરણ ૧૯૨૩ | ||
સાદિક મહમદશેખ આહમદ | ૧૯૦૧, | - |
દિલ્હીના મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફર ૧૯૨૫ | ||
ગાંધી પ્રભુદાસ છગનલાલ | ૧૯૦૧, | - |
જીવનનું પરોઢ ૧૯૪૮ | ||
અમીન રતિભાઈ ડાહ્યાભાઈ | ૧-૧-૧૯૦૨, | - |
રસબોધ ૧૯૬૮ | ||
માંકડ ડોલરરાય રંગીલાદાસ | ૨૩-૧-૧૯૦૨, | ૨૯-૮-૧૯૭૦, |
અહુનવર ૧૯૩૫ | ||
અક્કડ વલ્લભદાસ જમનાદાસ | ૧૮-૦૨-૧૯૦૨, | ૧૮-૦૪-૧૯૮૩, |
ધૂપસળી ૧૯૨૬ | ||
ઠાકોર ઠાકોરભાઈ શ્રીપતરાય | ૨૨-૨-૧૯૦૨, | - |
કર્મયોગી વૈકુંઠભાઈ ૧૯૫૨ | ||
ભટ્ટ પરમાનંદ મણિશંકર ‘કવિ ત્રાપજકર’ | ૨૪-૨-૧૯૦૨, | - |
અનારકલી ૧૯૨૫ | ||
ચાંપાનેરિયા જીવણલાલ કલ્યાણદાસ | ૯-૩-૧૯૦૨, | - |
ગુફાનું કમળ ૧૯૪૦ આસપાસ | ||
શાહ કાન્તિલાલ અમૃતલાલ ‘પ્રમાદી’ | ૨૩-૪-૧૯૦૨, | ૮-૧૨-૧૯૮૮, |
ઈશ્વરની શોધમાં ૧૯૪૦ | ||
ગાંધી લલિતમોહન ચુનીલાલ | ૮-૫-૧૯૦૨, | - |
કલ્પનાકુસુમો ૧૯૩૦ | ||
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર | ૧૪-૭-૧૯૦૨, | - |
ખુદાનો બંદો ૧૯૭૦ | ||
ભટ્ટ જયંતકુમાર મણિશંકર | ૧૭-૮-૧૯૦૨, | - |
દેશબંધુ ૧૯૨૫ | ||
નરેલા હરદાન પીંગળશી | ૩૧-૮-૧૯૦૨, | - |
શ્રેયસ્ ૧૯૨૨ | ||
બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય | ૧૫-૯-૧૯૦૨, | ૧૩-૧૧-૧૯૨૭, |
ગજેન્દ્ર મૌક્તિકો [મ.] ૧૯૨૭ | ||
શેલત વાસુદેવ રામચંદ્ર | ૨૩-૯-૧૯૦૨, | - |
ફૂલવાડી ૧૯૩૧ | ||
જોધાણી મનુભાઈ લલ્લુભાઈ | ૨૮-૧૦-૧૯૦૨, | ૧૯૭૯, |
સુંદરીઓનો શણગાર ૧૯૨૮ | ||
દુલા ભાયા ‘કાગ’ | ૨૫-૧૧-૧૯૦૨, | ૨૨-૨-૧૯૭૭, |
કાગવાણી ૧૯૩૫ | ||
પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર | ૧૯૦૨, | ૨૨-૧૦-૧૯૮૪, |
ગુણસુંદરીના રાસ ૧૯૩૧ | ||
ભોજાણી મહમદઅલી દામજી ‘આજિઝ’ | ૧૯૦૨, | ૧૪-૧૦-૧૯૩૪ |
પચ્ચીસી ૧૯૩૪ | ||
જોગી જેઠાલાલા વાલજી | ૧૯૦૨, | - |
ઝળકતું જવાહીર યાને ડૉક્ટર જોગી ૧૯૪૦ આસપાસ | ||
જોશી જયશંકર જીવનરામ ‘ભાવિક’ | ૧૯૦૨, | ૧૯૨૫, |
ભાવોર્મિ ૧૯૩૫ | ||
પરમાર મકનજી માનસિંગ | ૨-૨-૧૯૦૩, | - |
સમાજની ભીતરમાં ૧૯૩૨ | ||
દેસાઈ ઝીણાભાઈ રતનજી ‘સ્નેહરશ્મિ’ | ૧૬-૪-૧૯૦૩, | ૬-૧-૧૯૯૧, |
અર્ઘ્ય ૧૯૩૫ | ||
દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ | ૧૮-૭-૧૯૦૩, | - |
બારડોલી સત્યાગ્રહ ૧૯૭૦ | ||
પારેખ નગીનદાસ નારણદાસ | ૩૦-૮-૧૯૦૩, | ૧૯-૧-૧૯૯૩, |
પરિણીતા ૧૯૩૧ | ||
મહેતા પ્રેમલીલાલ સુમન્ત/- કાન્તિચંદ્ર | ૭-૯-૧૯૦૩, | ૧૯૪૮, |
મુકુલ ૧૯૨૨ | ||
શુકલ દામુભાઈ છગનલાલ | ૧-૧૧-૧૯૦૩, | ૨૦-૨-૧૯૭૮, |
કુંવારા જ સારા? ૧૯૪૭ | ||
મહેતા સૌદામિની ગગનવિહારી | ૧૮-૧૧-૧૯૦૩, | ૧૭-૧૨-૧૯૮૯, |
એકલવાયો જીવ ૧૯૫૪ | ||
વ્યાસ ચીમનલાલ દ્યાભાઈ | ૩૦-૧૧-૧૯૦૩, | ૧૮-૧૨-૧૯૮૭, |
વળાંક ૧૯૬૯ | ||
હેમાણી ત્રિભુવન વીરજીભાઈ | ૧૩-૧૨-૧૯૦૩, | ૧૬-૯-૧૯૮૬, |
વા.મો. શાહ: ટૂંકી જીવનસમીક્ષા ૧૯૩૩ | ||
સોલંકી મેરી સેમ્યુઅલ | ૨૧-૧૨-૧૯૦૩, | - |
મધુરાં ગીતો ૧૯૨૬ | ||
ભૂતા મગનલાલ જમનાદાસ | ૧૯૦૩, | - |
દક્ષિણાપથ ૧૯૭૪ | ||
ત્રિવેદી અમૃતલાલ રતનજી | ૧૯૦૩, | - |
હંસા યાને મઠનો ભેદ ૧૯૨૭ | ||
દેસાઈ વ્રજરાય મુકુન્દરાય | ૨૯-૧-૧૯૦૪, | ૧૩-૬-૧૯૭૮, |
સગાળશા આખ્યાન ૧૯૩૪ | ||
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |