સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૬૧-૧૯૭૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
સોમેશ્વર રમણીક જીવરાજભાઈ | ૨-૧-૧૯૫૧, | - |
ઝંઝાવાત વચ્ચે ફૂલ ૧૯૯૫ |
દૂધાત કિરીટ કનુભાઈ ૧-૧-૧૯૬૧, –
બાપાની પીંપર ૧૯૯૮
લીમ્બાચિયા ભાવના રાજેશકુમાર ૧૩-૨-૧૯૬૧, –
બાણાવળી અર્જુન ૧૯૮૯
ઠક્કર જતીન રતીલાલ ૧૪-૨-૧૯૬૧, –
પ્રયોગ સાથે પ્રીત ૧૯૯૨
ધોળકિયા ભૂપેન્દ્રકુમાર નરસિંહભાઈ ૧૦-૩-૧૯૬૧, –
સુગમ જ્યોતિષ ૧૯૮૩
દેસાઈ કંદર્પ રતિલાલ ૧૮-૫-૧૯૬૧, –
કાંઠાનું જળ ૧૯૯૯
લુણત હસન અહમદ ‘વિતાન’ ૨૬-૫-૧૯૬૧, –
હું અધરણિયાત છું ૧૯૯૫
પરમાર ચંદ્રવદન નારાયણભાઈ ૧-૬-૧૯૬૧, –
કાચી માટીની માયા ૧૯૯૪
માધડ રાઘવજી દાનાભાઈ ૧-૬-૧૯૬૧, –
અતીત વન ૧૯૯૩
શુકલ ઊર્મિલાબહેન હરસુખરાય ૨-૬-૧૯૬૧, –
નીરજા [અનુ.] ૧૯૮૨
ત્રિવેદી હર્ષવદન ભાનુપ્રસાદ ૧૭-૬-૧૯૬૧, –
ભાષા વિમર્શ લેખ સંચય ૨૦૧૧
દવે રાજેન્દ્ર રસિકલાલ ૨૨-૭-૧૯૬૧, –
બાંગ્લાદેશ ૧૯૯૩
દેસાઈ નલિની હર્ષદરાય ૨૪-૭-૧૯૬૧, –
વિશ્વકોશનું વિશ્વ ૨૦૦૧
શાહ અતુલકુમાર દલપતરામ ૧૦-૮-૧૯૬૧, –
સુણજો રે ભાઈ સાદ ૧૯૯૦
જોષી પારુલ અનિલકુમાર ૧૬-૮-૧૯૬૧, –
આચાર્ય ચરક ૧૯૯૯
મેઘનાથી તનસુખગિરિ જીવણગિરિ ૧૭-૮-૧૯૬૧, –
જોગી ચલતા ભલા ૧૯૯૦
જાની નૂતન મનોજ ૨૧-૮-૧૯૬૧, –
વિશ્વકવિતા: કવિતા અને તુલના ૨૦૦૫
વાઘેલા હસમુખ સીમોમભાઈ ૭-૯-૧૯૬૧, –
ઝાળ ૨૦૦૨
અંધારિયા કિશોર ૨૮-૧૦-૧૯૬૧, –
હિમડંખ ૧૯૯૬
કાદરી મોહંમદ શકીલ અબ્દલુઅઝીઝ ‘શકીલ કાદરી’૧૫-૧૧-૧૯૬૧, –
સ્વરૂપ વિચાર ૧૯૯૩
રાઠોડ/દેસાઈ પારુલ કંદર્પ ૧૧-૧૨-૧૯૬૧, –
મધુરાયની વાર્તાકલા ૧૯૮૭
ધોળકિયા દર્શના ચમનલાલ ૧૧-૧-૧૯૬૨, –
નરસિંહચરિત્ર વિમર્શ ૧૯૯૨
પટેલ અનિલકુમાર કુબેરભાઈ ૨૦-૧-૧૯૬૨, –
લોકભોગ્ય વિજ્ઞાન નાટકો ૨૦૦૧
દેવમણિ રમેશકુમાર દેવજીભાઈ ૨૯-૦૧-૧૯૬૨, –
આપો સંબંધને નામ ૧૯૯૪
ભટ્ટ લતા હર્ષદકુમાર ૧૦-૩-૧૯૬૨, –
અનુભૂતિ ૨૦૦૩
આહુજા મનોહરલાલ પરમાણંદદાસ ૧૬-૪-૧૯૬૨, –
ઘર ગ્રહણ ૧૯૮૨
[મુનિ] મહાબોધિ વિજયજી ૧૬-૪-૧૯૬૨, –
એક વચનથી અજવાલું ૧૯૯૪
જગતાપ દીપકકુમાર શાન્તારામભાઈ ૧૧-૫-૧૯૬૨, –
અસ્તિત્વ ૧૯૮૩
વ્યાસ ચેતનાબહેન ચંદ્રકંાંતભાઈ ૨૮-૫-૧૯૬૨, –
સ્વાતિબિંદુ ૨૦૦૦
શાહ અરવિંદ મફતલાલ ૩૧-૫-૧૯૬૨, –
અનુભૂતિ ૨૦૦૭
આલ દૂદાભાઈ વણાભાઈ ‘દાદુ રબારી’ ૧-૬-૧૯૬૨, –
સાચો દાનવીર ૧૯૯૫
ટાંક હરેશ ‘હની’ ૩-૭-૧૯૬૨, –
પંકજની પાંદડી ૨૦૦૧
વીજળીવાળા શરીફા કાસમભાઈ ૪-૮-૧૯૬૨, –
બાની વાતું ૧૯૯૯
પટેલ દક્ષાબહેન પ્રહ્લાદભાઈ ૧૫-૯-૧૯૬૨, –
ઝરમર ઝરમર ૨૦૦૦
રાવલ યશોધર હરિપ્રસાદ ૫-૧૦-૧૯૬૨, –
લલિત નિબંધોમાં પ્રકૃતિ નિરૂપણ ૨૦૦૫
આહુજા ચંદ્રકાન્ત દલપતરાય ૨-૧-૧૯૬૩, –
મારી પસંદગીની સિંધી વાર્તાઓ ૧૯૮૩
શાહ દીપ્તિ ચંદ્રકાન્તભાઈ ૩-૧-૧૯૬૩, –
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્ય સૂચિ ૧૯૯૯
ભટ્ટ વંદના ઈન્દુભાઈ ૭-૧-૧૯૬૩, –
ઝંખના પરોઢની ૨૦૦૭
મેર હીરાભાઈ કાનજીભાઈ ૨૪-૨-૧૯૬૩, –
પવન પર્વ ૧૯૯૪
ત્રિવેદી પંકજકુમાર અમૃતલાલ ૧૧-૩-૧૯૬૩, –
સંપ્રાપ્ત કથા ૧૯૯૨
જોશી હિમાંશુ પ્રેમ ૩-૪-૧૯૬૩, –
આકાશ ગંગાને તીરે ૨૦૦૭
મોલિયા મનસુખ કાનજીભાઈ ૩-૪-૧૯૬૩, –
છંદોવિમર્શ ૨૦૦૪
જોશી મનોજ હરિલાલ ૬-૪-૧૯૬૩, –
એકાએક ૧૯૯૫ આસપાસ
નાગર મુકુન્દચંદ્ર દયારામ ૧૪-૪-૧૯૬૩, –
ગુજરાતની પીર પરંપરા ૨૦૦૫
દેસાઈ જયંત હસમુખભાઈ ૧૮-૪-૧૯૬૩, –
શબદ્ ૨૦૦૪
બાપોદરા ભીમાભાઈ લીલાભાઈ ‘ભરત’ ૨૮-૪-૧૯૬૩, –
યાદ આવે તારું પડઘાઈ જવું ૧૯૯૦
બારોટ હસમુખભાઈ મંગળભાઈ ૨૯-૪-૧૯૬૩, –
દરાર ૨૦૦૨
મહેતા રમેશચંદ્ર બાલાશંકર ૯-૫-૧૯૬૩, –
હુતશેષ ૨૦૦૩
પંડ્યા સંજય વિઠ્ઠલભાઈ ૧૩-૬-૧૯૬૩, –
તાજી હવાનો કેફ ૨૦૦૩
દાફડા હરજીવન મેઘજીભાઈ ૨૦-૬-૧૯૬૩, –
એકરૂપ ૨૦૦૪
ચૌહાણ હર્ષકાન્ત ડાહ્યાભાઈ ૨૪-૬-૧૯૬૩, –
મારી કાવ્યાનુભૂતિ ૨૦૦૫
પંડ્યા હાસ્યદા ભાલચન્દ્ર ૨૧-૭-૧૯૬૩, –
શ્વેત પંખીનું સામ્રાજ્ય ૧૯૮૫
ઠાકોર કેયૂર રવીન્દ્ર ૧૫-૮-૧૯૬૩, –
પ્રયાસ ૧૯૯૨
રાવળ નટવરલાલ બાબુલાલ ૧-૯-૧૯૬૩, –
ગીતગુર્જરી ૨૦૦૩
દવે કૃષ્ણકાંત હિંમતલાલ ‘કૃષ્ણ દવે’ ૪-૯-૧૯૬૩, –
વાંસલડી ડૉટ કૉમ ૨૦૦૫
રાવલ મયૂર મોહનલાલ ૮-૯-૧૯૬૩, –
થોડુંક નાટ્ય વિશે ૧૯૯૧
ભટ્ટ ધર્મેશ પ્રફુલ્લચંદ્ર ૨૬-૯-૧૯૬૩, –
ઈષા ૧૯૮૯
દવે મીતા અર્જુનકુમાર ૩૦-૧૦-૧૯૬૩, –
અર્થ ૨૦૦૩
ભટ્ટ પીયૂષ પ્રદ્યુમ્નરાય ૧૨-૧૧-૧૯૬૩, –
છબ છબિયાં ૧૯૯૬
ભટ્ટ કનૈયાલાલ નાગરદાસ ‘ચિંતક’ ૧૬-૧-૧૯૬૪, –
શબ્દાક્ષત ૧૯૮૯
આણેરાવ શ્રુતિ જગદીશ ૩-૪-૧૯૬૪, –
તપસ્વિની રાજરાણી ૧૯૯૫
રાવલ અનિલકુમાર જયંતીલાલ ‘નિર્મલ’ ૧૪-૪-૧૯૬૪, –
વિનોબાભાવે ૨૦૦૦ આસપાસ
ચૌધરી અમૃત રેવનદાસ ૧૫-૫-૧૯૬૪, –
દિવાસ્વપ્ન ૨૦૦૭
ભટ્ટ સંધ્યા નારાયણપ્રસાદ ૩૦-૬-૧૯૬૪, –
સ્પર્શ આકાશનો ૨૦૦૬
વ્યાસ ગુણવંતરાય રમણીકલાલ ૨-૭-૧૯૬૪, –
ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ ૨૦૦૬
દેવપુરકર સુલભા રામચંદ્ર ૧૮-૭-૧૯૬૪, –
મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯
સથવારા રજનીકાન્ત છનાલાલ ૧૪-૮-૧૯૬૪, –
ઝળઝળિયું ૧૯૯૧
ગોહેલ કમલેશ પરસોત્તમભાઈ ૩૧-૮-૧૯૬૪, –
છલોછલ ૧૯૯૫
મોદી/જોશી હેતલ નિલેશ ૨૮-૧૦-૧૯૬૪, –
ફૂલડાં ૧૯૭૮
મહેતા ભરતકુમાર ભાનુપ્રસાદ ૮-૧૧-૧૯૬૪, –
જયંત ગાડીતનું કથા સાહિત્ય ૧૯૯૨
ચૌધરી સુનીતા સંજય ૧૨-૧૨-૧૯૬૪, –
તારા ઉજાસમાં ૧૯૮૯
મહેશ્વરી માવજી દાદુભાઈ ૩૦-૧૨-૧૯૬૪, –
અદૃશ્ય દીવાલો ૨૦૦૦
ઓઝા દુર્ગેશ ભાસ્કરરાય ૬-૩-૧૯૬૫, –
અક્ષત ૨૦૦૩
ક્રિસ્ટી શૈલેષકુમાર ૧૩-૩-૧૯૬૫, –
નવી કેડી ૨૦૦૧
ઠાકર દક્ષેશકુમાર રસિકલાલ ૧-૪-૧૯૬૫, –
તડપ ૧૯૮૬
કોઠારી બીરેન અનિલકુમાર ૬-૪-૧૯૬૫, –
સૌના ભાઈ, રતિભાઈ ૨૦૦૪
રાઠોડ બાબુલાલ ખીમજીભાઈ ૬-૪-૧૯૬૫, –
અહીંથી ત્યાં સુધી ૨૦૦૬
મકવાણા કિશોર કરશનભાઈ ૧-૫-૧૯૬૫, –
મળવા જેવા માણસ ૨૦૦૨
પટેલ મધુબહેન સોમાભાઈ ૯-૫-૧૯૬૫, –
ઢોડિયા જાતિના રીતરિવાજો અને ગીતો ૧૯૮૨
વ્યાસ મધુસૂદન મનુકુમાર ૧૦-૫-૧૯૬૫, –
વિતાનમ્ ૨૦૦૪
પંડ્યા રાજેશ અનંતરાય ૧૫-૫-૧૯૬૫, –
પૃથ્વીને આ છેડે ૨૦૦૧
સોલંકી રામજીભાઈ ખીમજીભાઈ ‘ઉત્સુક’૧-૬-૧૯૬૫, –
સંત આઈ ભોળીમા ૨૦૦૨
રામેદપુત્રા હસમુખ રામદાસ ૧-૬-૧૯૬૫, –
કમળનું મૂલ્ય ૨૦૦૫
ભાવે સંજય શ્રીપાદ ૭-૬-૧૯૬૫, –
સંસ્કૃતિ ચિંતન ગ્રંથ ૨૦૦૦
મલેક મોહંમદસિદ્દીક મોહંમદજમીલ ‘સિદ્દીક ભરૂચી’૨૬-૬-૧૯૬૫, –
યાદોના પડછાયા ૧૯૯૭
ઐયર યુવા રામદાસ ૩૦-૮-૧૯૬૫, –
એક અસાધારણ ઘટના ૧૯૯૧
મહેતા રીના ચિંતનભાઈ ૨૭-૯-૧૯૬૫, –
અંધકારની નદી ૨૦૦૭
રાવલ નરેન્દ્રકુમાર ભાનશંકર ૨૯-૯-૧૯૬૫, –
ફોરમ ૧૯૯૧
જોશી મુકેશ દુર્ગેશભાઈ ૨૦-૧૦-૧૯૬૫, –
કાગળને પ્રથમ તિલક ૧૯૯૯
અધ્વર્યુ નંદિતા વિનોદભાઈ ‘નંદિતા ઠાકોર’૨૮-૧૦-૧૯૬૫, –
નીલાંબરી ૧૯૯૨
મન્સૂરી નાઝીર ૧-૧૧-૧૯૬૫, –
ઢાલ-કાચબો ૨૦૦૨
કોઠારી લિપિ નિખિલ ૧૮-૧૧-૧૯૬૫, –
ઘેલી કુસુમ ૧૯૮૭
પંડ્યા કૌશિકરાય જશવંતરાય ૨-૨-૧૯૬૬, –
પરપોટા ૧૯૯૯
પવાર પુંડલિકભાઈ ચેંદર્યાભાઈ ૧૦-૫-૧૯૬૬, –
વેવિશાળ ૨૦૦૪
જાની વિભાવરી ગુલાબરાય ૨૨-૬-૧૯૬૬, –
સંબંધ નામનું એક ફૂલ ૧૯૯૯
વૈદ્ય સંજય મૂળરાજ ૬-૭-૧૯૬૬, –
બાપુ ૨૦૦૫
મણિયાર રઈશ એ. ૧૯-૮-૧૯૬૬, –
કાફિયાનગર ૧૯૮૯
ઓઝા વૈદ્ય કાજલ ૨૯-૧૦-૧૯૬૬, –
છલ ૨૦૦૫
વ્યાસ કિશોર હર્ષદરાય ૩-૧૧-૧૯૬૬, –
ગુજરાતી સાહિત્યિક સામયિકો ૧૯૯૯
પટેલ ઉત્પલ રામચંદ્ર ૧૮-૨-૧૯૬૭, –
દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ ૨૦૦૭
[મુનિ] હર્ષશીલ વિજયજી ૨૧-૩-૧૯૬૭, –
એક મજેની વાર્તા ૧૯૯૧
બારાડી મન્વીતા હસમુખભાઈ ૨૫-૩-૧૯૬૭, –
ઘર કુટુંબ અને ડિઝાઈન ૧૯૯૪
રાવલ અજય મહેશભાઈ ૧૩-૪-૧૯૬૭, –
નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલનના ૨૦૦૩
પટેલ ભાગ્યેન્દ્ર બહાદુરભાઈ ૧-૫-૧૯૬૭, –
બાળસાહિત્યનો સંપુટ [અનુ.] ૨૦૦૩
ચૌધરી માનસિંહભાઈ કમચીભાઈ ૧-૬-૧૯૬૭, –
થોડો વગડાનો શ્વાસ ૨૦૦૩
વેગડા ભીખુભાઈ મૂળજીભાઈ ૧-૬-૧૯૬૭, –
ગુજરાતી દલિત સાહિત્ય ૨૦૦૧
શાહ દર્શના નવીનચંદ્ર ૨-૬-૧૯૬૭, –
કીડીપાર્ટીમાં રમાડવાની રમતો ૧૯૯૪
પુરોહિત ધીમંત ગજેન્દ્રભાઈ ૨૩-૬-૧૯૬૭, –
લીલપ ૧૯૯૨
ભટ્ટ હેમાંગિની કાર્તિકેય ૮-૭-૧૯૬૭, –
તાત્યા ટોપે ૨૦૦૫
કક્કડ અરુણકુમાર જયંતિલાલ ૨૯-૭-૧૯૬૭, –
ફૂલોનો કવિ: પ્રિયકાન્ત મણિયાર ૧૯૯૫
ભટ્ટ રૂપા કનૈયાલાલ ૨૨-૮-૧૯૬૭, –
ચાલ નખને અણી કાઢીએ ૧૯૯૩
પંડ્યા ઉર્વશી મનુભાઈ ૨૭-૮-૧૯૬૭, –
સંત અને બીજી વાર્તાઓ ૨૦૦૧
રાવલ ઘનશ્યામ જશુભાઈ ૩૧-૮-૧૯૬૭, –
લક્ષ્મણ રેખા ૨૦૦૪
દોશી ટીના ૮-૯-૧૯૬૭, –
પગ વિનાનાં પગલાં ૧૯૯૬
જોષી મિલિન્દ જયસુખભાઈ ૨-૧૦-૧૯૬૭, –
સંવેદનાની ક્ષણો ૨૦૦૬
પરમાર મહેન્દ્રસિંહ તખ્તસિંહ ૨-૧૦-૧૯૬૭, –
પ્રથમ ૨૦૧૦
ત્રિવેદી જગદીશ લાભશંકર ૧૨-૧૦-૧૯૬૭, –
માણસ કંપ ૧૯૯૨
દવે/ભટ્ટ નીપા નિરંજન ૧૭-૧-૧૯૬૮, –
ગંગા સતીનાં ભજનો ૧૯૯૧
ચૌધરી પ્રભુભાઈ રૂપજીભાઈ ૧-૩-૧૯૬૮, –
કોંકણી લોકકથાઓ - એક અભ્યાસ ૨૦૦૬
શાહ ફારૂક રઝાકભાઈ ૨૪-૫-૧૯૬૮, –
નકશાની એક રેખા ૧૯૮૯
વાઘેલા રાજેન્દ્રસિંહ દશરથસિંહ ૧-૬-૧૯૬૮, –
વર્ગ સાથે વાત ૨૦૦૪
બાપોદરા મંજુલાબેન હાદાભાઈ ૪-૬-૧૯૬૮, –
જીવનપથ ૨૦૦૧
ભટ્ટ કાર્તિકેય શિવપ્રસાદ ૨૪-૭-૧૯૬૮, –
ગધેડું અને બીજા ૧૯૯૩
આનંદપરા હિતેન મનહરલાલ ૨૭-૭-૧૯૬૮, –
એક પીંછું હવામાં તરે છે ૨૦૦૮
પટેલ બિપિનકુમાર ડાહ્યાભાઈ ૩૦-૭-૧૯૬૮, –
વિદ્યામધુ ૨૦૦૫ આસપાસ
દેસાઈ દિનેશ રજનીકાન્ત ‘જાન’ ૧૨-૮-૧૯૬૮, –
સ્નેહના નામે ૧૯૮૮
મહેતા રાજેન્દ્ર ૧૮-૯-૧૯૬૮ –
માનસમંચ ૨૦૦૧
દેવકર સંતોષ ગોવિંદભાઈ ૩-૧૨-૧૯૬૮, –
વિચાર વલોણું ૨૦૦૪
દીક્ષિત કૌશિકકુમાર રમેશચંદ્ર ૮-૧૨-૧૯૬૮, –
સફળ ગાયક કેવી રીતે બનશો? ૧૯૯૯
ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈ ‘બાપુ’ ૬-૨-૧૯૬૯, –
કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ ૧૯૯૭
પારેખ યોગેન્દ્ર જમનાદાસ ૧૧-૨-૧૯૬૯, –
આચાર્ય મહાપ્રજ્ઞ ૨૦૦૨
ચોવટિયા હર્ષા એમ. ૨૯-૩-૧૯૬૯, –
ગાંધીયુગની કવિતામાં દીન-પીડિત દર્શન ૨૦૦૭
પંડ્યા/શાહ પિંકી યજ્ઞેશ ૨૮-૫-૧૯૬૯, –
કોશ રચના અને જોડણી ૧૯૯૯
ચંદ્રવાડિયા જેઠાલાલ મુળજીભાઈ ૧૦-૬-૧૯૬૯, –
કવિતાની કેડીએ ૨૦૦૯
મહેતા હસિત હરિવિલાસ ૧૬-૭-૧૯૬૯, –
લોકસેવક ઈન્દુચાચા ૧૯૯૨
નાયક વિહંગ એ. ૨-૯-૧૯૬૯, –
સીટી ટાઈમ્સ ૧૯૯૩
વૈદ્ય કિંજલ રમેશચંદ્ર ૩૧-૧૦-૧૯૬૯, –
પલાશી પડઘા ૨૦૦૬
વ્યાસ અમિતકુમાર અનંતરાય ૨૨-૧૧-૧૯૬૯, –
નાજુક ક્ષણો ૨૦૦૧
દોશી અભય ઈન્દ્રચન્દ્ર ૬-૩-૧૯૭૦, –
ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૦૦૬
ઉમરેઠિયા જયંત કલ્યાણજી ૯-૩-૧૯૭૦, –
સ્વાધ્યાય સૂચિ ૨૦૦૭
મહુવાકર હરીશ ૨૪-૫-૧૯૭૦, –
પ્રતિ ૨૦૦૦
ગોસાઈ વિનયગિરિ રમેશગિરિ ૨૧-૯-૧૯૭૦, –
સહજના કિનારે ૨૦૦૩
સોની કલ્પેશ ડાહ્યાલાલ ૨૪-૯-૧૯૭૦, –
સંસ્કૃતિ દર્પણ ૨૦૦૩