User:Meghdhanu/sandbox/Authorlist
Jump to navigation
Jump to search
આપણા પ્રતિનિધિ સારસ્વતો
| નામ / ઉપનામ | જન્મ | અવસાન |
|---|---|---|
| ૧. આચાર્ય હેમચંદ્રસૂરિ (પૂર્વાશ્રમનું નામઃ ચાંગદેવ) | જીવનકાળ: ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા) | |
| ૨. નરસિંહ મહેતા | જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦ | |
| ૩. મીરાં | જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫ | |
| ૪. અખો | જીવનકાળ: અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬ | |
| ૫. પ્રેમાનંદ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૪૦-૧૭૦૦ | |
| ૬. સતી લોયણ | જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦ | |
| ૭. ભાણસાહેબ | જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫ | |
| ૮. શામળ ભટ્ટ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૯૪-૧૭૬૯ | |
| ૯. પ્રીતમદાસ | જીવનકાળ: ઈ. ૧૭૧૮-૧૭૯૮ | |
| ૧૦. રવિસાહેબ (રવિદાસ/રવિરામ) | જીવનકાળ: ઈ. ૧૭૨૭-૧૮૦૪ | |
| ૧૧. નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામઃ લાલજી રામભાઈ) ‘વૈરાગ્યમૂર્તિ’ | જીવનકાળ: અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮ | |
| ૧૨. દયારામ | જીવનકાળ: ઈ. ૧૭૭૭-૧૮૫૩ | |
| ૧૩. દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી | જન્મતારીખઃ ૨૧-૧-૧૮૨૦ | અવસાનઃ ૨૫-૩-૧૮૯૮ |
| ૧૪. એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ | જન્મતારીખઃ ૭-૭-૧૮૨૧ | અવસાનઃ ૩૧-૮-૧૮૬૫ |
| ૧૫. મહીપતરામ રૂપરામ નીલકંઠ | જન્મતારીખઃ ૩-૧૨-૧૮૨૯ | અવસાનઃ ૩-૯-૧૮૯૧ |
| ૧૬. નર્મદાશંકર લાલશંકર દવે | જન્મતારીખઃ ૨૪-૮-૧૮૩૩ | અવસાનઃ ૨૬-૨-૧૮૮૬ |
| ૧૭. નંદશંકર તુળજાશંકર મહેતા | જન્મતારીખઃ ૨૧-૪-૧૮૩૫ | જન્મસ્થળઃ સુરત |
| ૧૮. નવલકથા લક્ષ્મીરામ પંડ્યા | જન્મતારીખઃ ૯-૩-૧૮૩૬ | અવસાનઃ ૭-૮-૧૮૮૮ |
| ૧૯. રણછોડભાઈ ઉદયરામ દવે | જન્મતારીખઃ ૯-૮-૧૯૩૭ | અવસાનઃ ૯-૪-૧૯૨૩ |
| ૨૦. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર) | જન્મતારીખઃ ૧૦-૮-૧૮૫૩ | અવસાનઃ ૫-૧૨-૧૯૧૨ |
| ૨૧. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | જન્મતારીખઃ ૨૦-૧૦-૧૮૫૫ | અવસાનઃ ૪-૧-૧૯૦૭ |
| ૨૨. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ) | જન્મતારીખઃ ૧૧-૧૦-૧૮૫૭ | અવસાનઃ ૧૪-૨-૧૯૩૮ |
| ૨૩. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા | (ક્લાન્ત કવિ; બાલ; નિજાનંદ) | જન્મતારીખઃ ૧૭-૫-૧૮૫૮ |
| ૨૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી | જન્મતારીખઃ ૨૬-૯-૧૮૫૮ | અવસાનઃ ૧-૧૦-૧૮૯૮ |
| ૨૫. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા | જન્મતારીખઃ ૩-૯-૧૮૫૯ | અવસાનઃ ૧૪-૧-૧૯૩૭ |
| ૨૬. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | જન્મતારીખઃ ૧૭-૧૦-૧૮૫૦ | અવસાનઃ ૧૩-૩-૧૯૩૮ |
| ૨૭. ગોંડલનરેશ ભગવતસિંહજી | જન્મતારીખઃ ૨૪-૧૦-૧૮૬૫ | અવસાનઃ ૯-૩-૧૯૪૫ |
| ૨૮. મણિશંકર રત્નજી ભટ્ટ | જન્મતારીખઃ ૨૦-૧૧-૧૮૬૭ | અવસાનઃ ૧૬-૬-૧૯૨૩ |
| ૨૯. રમણભાઈ મહીપતરામ નીલકંઠ | જન્મતારીખઃ ૧૩-૩-૧૮૬૮ | અવસાનઃ ૬-૩-૧૯૨૮ |
| ૩૦. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | જન્મતારીખઃ ૩૦-૧૨-૧૮૬૮ | અવસાનઃ ૧૫-૬-૧૯૫૭ |
| ૩૧. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (મુમુક્ષુ, હિંદહિતચિંતક) | જન્મતારીખ: ૨૫-૧-૧૮૬૯ | અવસાન : ૭-૪-૧૯૪૨ |
| ૩૨. મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીજી | જન્મતારીખ : ૨-૧૦-૧૮૬૯ | અવસાન : ૩૦-૧-૧૯૪૮ |
| ૩૩. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર (સેહેની, વલ્કલ) | જન્મ : ૨૩-૧૦-૧૮૬૯ | અવસાન : ૨-૧-૧૯૫૨ |
| ૩૪. દામોદર ખુશાલદાસ બોટાદકર | જન્મતારીખ : ૨૭-૧૧-૧૮૭૦ | અવસાન : ૭–૯-૧૯૨૪ |
| ૩૫. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી | જન્મતારીખ : ૨૬-૧-૧૮૭૪ | અવસાન : ૯-૬-૧૯૦૦ |
| ૩૬. વિદ્યાગૌરી રમણભાઈ નીલંકઠ | જન્મતારીખ : ૧-૬-૧૮૭૬ | અવસાન : ૭-૧ર-૧૯૫૮ |
| ૩૭. ન્હાનાલાલ દલપતરામ કવિ (પ્રેમભક્તિ) | જન્મતારીખ : ૧૬-૩-૧૮૭૭ | અવસાન : ૯-૧-૧૯૪૬ |
| ૩૮. હાજી મહમ્મદ અલારખિયા શિવજી (સલીમ) | જન્મતારીખ : ૧૩-૧૨-૧૮૭૮ | અવસાન : ૨૧-૧-૧૯૨૧ |
| ૩૯. પં. સુખલાલ સંઘજી સંઘવી | જન્મતારીખ : ૮-૨-૧૮૮૦ | અવસાન : ૨-૩-૧૯૭૮ |
| ૪૦. રણજિતરામ વાવાભાઈ મહેતા | જન્મતારીખ : ૨૫-૧૦-૧૮૮૧ | અવસાન : પ-૫-૧૯૧૭ |
| ૪૧. અરદેશર ફરામજી ખબરદાર (અદ્દલ, મોટાલાલ, લખા ભગત, શેષાદ્રિ, શ્રીધર, શંભુનાથ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, હુન્નરસિંહ મહેતા, વલ્કલરાય, ઠઠ્ઠાખોર) | જન્મતારીખ : ૬-૧૧-૧૮૮૧ | અવસાન : ૩૦-૭-૧૯૫૩ |
| ૪૨. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ - નાનાભાઈ ભટ્ટ | જન્મતારીખ : ૧૧-૧૧-૧૮૮૨ | અવસાન : ૩૧-૧૨-૧૯૬૧ |
| ૪૩. મોહનલાલ દલીચંદ દેસાઈ (વીરભક્તિ, એક ગ્રેજ્યુએટ) | જન્મતારીખ : ૬-૪-૧૮૮૫ | અવસાન: ૨-૧૨-૧૯૪૫ |
| ૪૪. ગિરિજાશંકર ભગવાનજી બધેકા (ગિજુભાઈ, મુછાળી મા, વિનોદી) | જન્મતારીખ : ૧૫-૧૧-૧૮૮૫ | અવસાન : ૨૩-૬-૧૯૩૯ |
| ૪૫. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ) | જન્મતારીખ : ૧-૧૨-૧૮૮૫ | અવસાન : ૨૧-૮-૧૯૮૧ |
| ૪૬. રામનારાયણ વિશ્વનાથ પાઠક (શેષ, દ્વિરેફ, સ્વૈરવિહારી) | જન્મતારીખ : ૮-૪-૧૮૮૭ | અવસાન : ૨૧-૮-૧૯૫૫ |
| ૪૭. સ્વામી આનંદ (પૂર્વાશ્રમ : હિંમતલાલ રામચંદ્ર દવે) | જન્મતારીખ : ૮-૯-૧૮૮૭ | અવસાન : ૨૪-૧-૧૯૭૬ |
| ૪૮. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઘનશ્યામ વ્યાસ) | જન્મતારીખ : ૩૦-૧૨-૧૮૮૭ | અવસાન : ૮-૨-૧૯૭૧ |
| ૪૯. મુનિ જિનવિજયજી (પૂર્વાશ્રમનું નામ - કિસનસિંહ વૃદ્ધિસિંહ પરમાર) | જન્મતારીખ : ૨૭-૧-૧૮૮૮ | અવસાન : ૩-૬-૧૯૭૬ |
| ૫૦. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા | જન્મતારીખ : ૫-૧૦-૧૮૯૦ | અવસાન : ૯-૯-૧૯પર |