અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર
Revision as of 12:28, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
અત્તર-અક્ષર
પન્ના નાયક
આસોપાલવ?
ના, અહીંદ્વારેટાંગ્યાં?
સ્મિતતોરણ
નથીએકલી –
ભર્યોભર્યોઆવાસ
એકલતાથી
સવારથાતાં
કિરણોનોકલ્લોલ –
ઘરપ્રસન્ન
ભીંતેતડકો
લઈપવનપીંછી –
ચિત્રોચીતરે
બેઠાશ્વાનની
લટકતીજીભમાં
હાંફેબપોર