ભજનરસ/આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં
આ જ લેખકનાં અન્ય પુસ્તકો
યોગી હરનાથના સાંનિધ્યમાં (સિદ્ધયોગી સાથેનાં સંસ્મરણો-વાર્તાલાપ) યોગપથ (વિવિધ યોગસાધનાનું માર્મિક નિરૂપણ) ભગવતી સાધના (પ્રેમમાર્ગના રહસ્યનું દર્શન કરાવતી ભાવયાત્રા) સહજને કિનારે (સંતોની વાણીને અજવાળે મંત્રે ચૈતન્ય) ચિરંતના (પ્રાચીન સાધનામાર્ગોનું અભિનવ ઉદ્ઘાટન) ગર્ભદીપ (પુરાણકથાઓનું સર્વકાલીન, તાત્ત્વિક અર્થઘટન) પીડ પરાઈ (ધર્મધ્યાન, પ્રભુસેવા, અધ્યાત્મ સાધનાનું નિરૂપણ) ચિદાનંદા (આત્મસ્થ વ્યક્તિત્વની શોધ) બ્રહ્મવીણા (વાક્ એ જ બ્રહ્મ) નામસાધન (બ્રહ્મ, જીવ, પ્રકૃતિ • ત્રણેનું શુદ્ધ પરિશાન) સત કેરી વાણી (એકસો છ ભજનોની ઘટમાળ) વિષ્ણુ સહસ્રનામ (આંતર પ્રવેશ • ટીકા સાથે) ભજનરસ પ્રતિરૂપ સંસ્કૃત, બંગાળી, પંજાબી અરે અંગ્રેજી સ્તવનો અને કાવ્યોનું પધાનુવાદોનું ચયન. રામનામ તારકમંત્ર (રામચરણ મહારાજની અનુભવવાણી)