સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦
Revision as of 06:39, 7 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ | ૧૨-૨-૧૮૯૧, | ૮-૭-૧૯૭૨, |
અખિલ ત્રિવેણી ૧૯૩૬ | ||
ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ | ૧૧-૩-૧૮૯૧, | ૨૩-૬-૧૯૫૩, |
રસદર્શન ૧૯૫૩ | ||
કામદાર કેશવલાલ હિંમતલાલ | ૧૫-૪-૧૮૯૧, | ૨૫-૧૧-૧૯૭૬, |
હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭ | ||
દાદાચાનજી માણેક હોરમસજી | ૨૯-૪-૧૮૯૧, | ૧૯૪૩, |
સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮ | ||
પ્રભાસ્કર જનાર્દન ન્હાનાભાઈ | ૮-૬-૧૮૯૧, | - |
વિહારિણી ૧૯૨૬ | ||
ચોક્સી નાજુકલાલ નંદલાલ | ૨૫-૭-૧૮૯૧, | - |
સ્વામી વિવેકાનંદ ૧૯૨૦ | ||
શર્મા સીતારામ જયસિંહ | ૧૬-૮-૧૮૯૧, | ૧૯૬૫, |
પ્રસૂનાંજલિ ૧૯૧૫ | ||
શેઠ અમૃતલાલ દલપતરામ | ૨૫-૮-૧૮૯૧, | ૩૦-૬-૧૯૫૪, |
નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ ૧૯૨૫ આસપાસ | ||
અમીન ગોવર્ધનદાસ કહાનદાસ | ૨૭-૮-૧૮૯૧, | - |
દક્ષિણનો વાઘ ૧૯૨૦ | ||
પરીખ નરહરિ દ્વારકાદાસ | ૭-૧૦-૧૮૯૧, | ૧૫-૭-૧૯૫૭, |
નામદાર ગોખલેનાં ભાષણો ૧૯૧૮ | ||
ત્રિવેદી હરભાઈ દુર્લભજી | ૧૪-૧૧-૧૮૯૧, | ૧૯-૮-૧૯૭૯, |
તથાગત ૧૯૨૪ | ||
દેસાઈ મહાદેવ હરિભાઈ | ૧-૧-૧૮૯૨, | ૧૫-૮-૧૯૪૨, |
ચિત્રાંગદા ૧૯૧૫ | ||
જોશી દેવકૃષ્ણ પીતામ્બર | ૫-૧-૧૮૯૨, | - |
કટાક્ષ કાવ્યો ૧૯૪૨ | ||
યાજ્ઞિક ઈન્દુલાલ કનૈયાલાલ | ૨૨-૨-૧૮૯૨, | ૧૭-૭-૧૯૭૨, |
કુમારનાં સ્ત્રીરત્નો ૧૯૨૬ | ||
ઠક્કર કપિલરાય પરમાનંદદાસ ‘મજનૂ’ | ૩-૪-૧૮૯૨, | ૧૯-૨-૧૯૫૯, |
કલાપી, સુમન અને મિત્રમંડળ ૧૯૭૮ | ||
મોડક તારાબહેન | ૧૯-૪-૧૮૯૨, | - |
બાળકોનાં રમકડાં ૧૯૨૭ | ||
ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ | ૨૪-૪-૧૮૯૨, | ૨૬-૨-૧૯૭૪ |
કવિતા કલાપ ૧૯૧૮ | ||
દેસાઈ રમણલાલ વસંતલાલ | ૧૨-૫-૧૮૯૨, | ૨૦-૯-૧૯૫૪, |
મહારાણા પ્રતાપ ૧૯૧૯ | ||
નાયક શિવરામ મન:સુખરામ | ૨૬-૫-૧૮૯૨, | - |
શિવરામકૃત કવિતા ૧૮૯૫ | ||
રાવળ રવિશંકર મહાશંકર | ૧-૮-૧૮૯૨, | ૯-૧૨-૧૯૭૭, |
કલાકારની સંસારયાત્રા ૧૯૪૭ | ||
શાહ માવજી દાવજી | ૧૮-૧૦-૧૮૯૨, | - |
જ્ઞાનપંચમી ૧૯૨૪ | ||
દામાણી હરજી લવજી ‘શયદા’ | ૨૪-૧૦-૧૮૯૨, | ૩૧-૬-૧૯૬૨, |
જયભારતી ૧૯૨૨ | ||
માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર | ૨૭-૧૦-૧૮૯૨, | ૮-૨-૧૯૬૯, |
ક્લાઉડ્ઝ ૧૯૧૭ | ||
દ્વિવેદી પ્રભુલાલ દયારામ | ૧૫-૧૧-૧૮૯૨, | ૩૧-૧-૧૯૬૨. |
વિદ્યાવારિધિ ૧૯૫૧ | ||
દાવર ફિરોઝ કાવસજી | ૧૬-૧૧-૧૮૯૨, | ૩-૨-૧૯૭૮, |
રિફ્લેક્શન્સ ૧૯૮૨ |