સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૧૧-૧૯૨૦
Revision as of 11:20, 14 December 2022 by MeghaBhavsar (talk | contribs)
Cite error: Invalid <ref>
tag; refs with no name must have content
જન્મવર્ષ ૧૯૧૧ થી ૧૯૨૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મહેતા કપિલરાય મનવંતરાય | ૩-૧-૧૯૧૧, | - |
અમદાવાદ સર્વસંગ્રહ ૧૯૬૫ આસપાસ | ||
દવે ઈન્દુકુમાર છગનલાલ | ૧૦-૧-૧૯૧૧, | - |
નિબંધાદર્શ ૧૯૩૮ | ||
ગાંધી ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ | ૨૬-૧-૧૯૧૧, | ૧૦-૬-૨૦૦૧, |
મહાબળેશ્વર ૧૯૩૮ | ||
પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ | ૧૦-૩-૧૯૧૧, | - |
હીરાને પત્રો ૧૯૭૪ | ||
ભાવસાર સોમાબાઈ આશારામ | ૧૩-૩-૧૯૧૧, | - |
અમર ગાંધીજી ૧૯૪૯ | ||
ભટ્ટ પ્રેમશંકર નરભેશંકર | ૧૪-૩-૧૯૧૧, | - |
લક્ષ્મણ જેવો ભાઈ અને બીજાં કાવ્યો ૧૯૯૫ | ||
ભટ્ટ તનસુખ પ્રાણશંકર | ૨૧-૩-૧૯૧૧, | ૫-૨-૨૦૦૪, |
મેં પાંખો ફફડાવી ૧૯૪૬ | ||
ગોહિલ પ્રહ્લાદસિંહજી પ્રતાપસિંહજી | ૩૧-૩-૧૯૧૧, | ૧૪-૪-૧૯૬૬, |
નિત્યપ્રિયા ૧૯૪૪ | ||
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ | ૨૧-૪-૧૯૧૧, | ૧૬-૧૦-૧૯૮૯, |
ગીતગોપાલ ૧૯૫૦ | ||
ગાંધી રંભાબેન મનમોહન | ૨૭-૪-૧૯૧૧, | ૨૯-૩-૧૯૮૬, |
કોઈને કહેશો નહિ ૧૯૫૧ | ||
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | ૫-૫-૧૯૧૧, | - |
છાશવાળી અને બીજી વાતો ૧૯૩૬ | ||
ત્રિપાઠી યોગીન્દ્ર જગન્નાથ | ૧૪-૫-૧૯૧૧, | ૨૦-૧૨-૧૯૭૨, |
ગુરુનાનક ૧૯૪૨ | ||
દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન ‘ઝહીર’ | ૧-૭-૧૯૧૧, | - |
હિન્દના ઇતિહાસમાં હિન્દુ-મુસ્લીમ એકતા ૧૯૩૩ | ||
જોશી ઉમાશંકર જેઠાલાલ | ૨૧-૭-૧૯૧૧, | ૧૯-૧૨-૧૯૮૮ |
વિશ્વશાંતિ ૧૯૩૧ | ||
વ્યાસ અવિનાશ આનંદરાય | ૨૧-૭-૧૯૧૧, | ૨૦-૮-૧૯૮૪, |
દૂધગંગા ૧૯૪૪ | ||
જાની ભાનશંકર દલપતરામ | ૭-૮-૧૯૧૧, | - |
રુદ્રીનું રહસ્ય ૧૯૭૯ | ||
વૈદ્ય શાન્તારામ નરસિંહરામ | ૯-૮-૧૯૧૧, | - |
ગીતાનું આચમન ૧૯૮૦ | ||
દવે શિવકાંત શંભુલાલ | ૧૮-૮-૧૯૧૧, | - |
શ્લોકકાવ્યો ૧૯૪૮ | ||
શાહ રમણિકલાલ વિમળશી | ૨૯-૮-૧૯૧૧, | - |
દીપિકા ૧૯૩૮ | ||
શુકલ દુર્ગેશ તુલજાશંકર | ૯-૯-૧૯૧૧, | ફેબ્રુ., ૨૦૦૬, |
પૂજાનાં ફૂલ ૧૯૩૪ | ||
ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ | ૧૨-૯-૧૯૧૧, | - |
પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ ૧૯૨૭ | ||
શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ | ૧૬-૯-૧૯૧૧, | ૨૩-૭-૧૯૬૦, |
વડલો ૧૯૩૧ | ||
પરીખ કાન્તિલાલ ઉગરચંદ | ૧૮-૯-૧૯૧૧, | - |
શિશુવિહાર ૧૯૯૦ | ||
આચાર્ય મધુસૂદન ગિરધરલાલ | ૨૦-૯-૧૯૧૧, | - |
પ્રેમસગાઈ ૧૯૮૦ | ||
મજમુદાર સરલાદેવી પ્રતાપરાય | ૨૩-૯-૧૯૧૧, | - |
ગાંધીચિત્રકથા ૧૯૬૯ | ||
દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ ‘કુમાર’ | ૨૪-૯-૧૯૧૧, | ૧૫-૪-૧૯૮૯, |
કુમારનાં કાવ્યો ૧૯૪૦ | ||
મજમુદાર સુરેશા હિંમતલાલ | ૨-૧૦-૧૯૧૧, | - |
અર્ચના ૧૯૬૧ | ||
જોશી નારાયણ ગજાનન | ૪-૧૦-૧૯૧૧, | - |
મરાઠી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૧ | ||
માર્શલ રતન રુસ્તમજી | ૧૪-૧૦-૧૯૧૧, | - |
ભીમજી હાડવૈદ ૧૯૪૩ | ||
મેવચા પ્રેમલાલ ગોવર્ધનરામ | ૨૦-૧૦-૧૯૧૧, | - |
દિવ્યપૃષ્ટિમાર્ગનાં પ્રણેતા: રસખાન | ||
પારેખ પ્રહ્લાદ જેઠાલાલ | ૨૨-૧૦-૧૯૧૧, | ૨-૧-૧૯૬૨, |
ગુલાબ અને શિવલી ૧૯૩૮ | ||
ઝવેરી રસિક | ૨૪-૧૦-૧૯૧૧, | ૧૨-૧૦-૧૯૭૨, |
અલગારીની રખડપટ્ટી ૧૯૬૯ | ||
પટવા ચિનુભાઈ ભોગીલાલ ‘ફિલસૂફ’ | ૨૬-૧૦-૧૯૧૧, | ૮-૭-૧૯૬૯, |
નવોઢા ૧૯૪૭ | ||
મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ | ૧૧-૧૧-૧૯૧૧, | - |
મધ્યકાળના સાહિત્યપ્રકારો ૧૯૫૫ | ||
શાહ કાન્તિલાલ મણિલાલ | ૧૬-૧૧-૧૯૧૧, | - |
સમયનાં વ્હેણ ૧૯૩૨ | ||
ગાંધી ઈન્દુલાલ ફૂલચંદ ‘પિનાકિનપાણિ’ | ૮-૧૨-૧૯૧૧, | ૧૦-૧-૧૯૮૬, |
તેજરેખા ૧૯૩૧ | ||
ઠાકર ઘનશ્યામ મણિલાલ ‘શ્યામ’ | ૨૩-૧૨-૧૯૧૧, | ૨૪-૮-૧૯૫૮, |
પાંદડી ૧૯૫૪ | ||
કાપડિયા મોતીચંદ ગિરધરલાલ | ૧૯૧૧, | - |
જૈન દૃષ્ટિએ યોગ ૧૯૧૫ | ||
ત્રિવેદી વીરમતી રમણલાલ | ૧-૧-૧૯૧૨, | ૭-૧૧-૧૯૬૮, |
હિમાલયદર્શન | ||
રાવળ અનંતરાય મણિશંકર | ૧-૧-૧૯૧૨, | ૧૮-૧૧-૧૯૮૮, |
ચા ઘર ૧૯૪૪ | ||
જોશી જીવણલાલ છગનલાલ | ૩-૧-૧૯૧૨, | - |
વિનયબત્રીસી ૧૯૩૯ | ||
ગાંધી સુરેશ ફૂલચંદ | ૫-૧-૧૯૧૨, | - |
આરતી ૧૯૩૫ | ||
દેસાઈ નિરુભાઈ ભાઈલાલ ‘નિ. દે. | ૧૩-૧-૧૯૧૨, | ૧-૧૨-૧૯૯૩, |
લેનિન ૧૯૩૫ | ||
ભટ્ટ નૃસિંહપ્રસાદ નારાયણ | ૧૫-૧-૧૯૧૨ | - |
નૃસિંહકાવ્યમાળા ૧૯૫૦ | ||
દ્વિવેદી મૂળશંકર નર્મદાશંકર ‘ગૌતમ’ | ૧૭-૧-૧૯૧૨, | - |
સુગંધ કથામાળા ૧૯૮૧ | ||
પંચાલ અંબાલાલ જેઠાભાઈ | ૨૭-૧-૧૯૧૨, | - |
ઉચ્ચારશાસ્ત્ર પ્રવેશિકા ૧૯૪૮ | ||
ઠાકર કમલેશ દયાશંકર | ૩૦-૧-૧૯૧૨, | ૯-૫-૧૯૭૯, |
વિપ્લવ અંગારા ૧૯૫૭ | ||
પાઠક લક્ષ્મીરામ હિંમતરામ | ૨૨-૨-૧૯૧૨, | - |
નિજાનંદે હમેશાં રામ ૧૯૯૧ | ||
જોશી નરેન્દ્રકુમાર મયાશંકર | ૧૬-૩-૧૯૧૨, | - |
આપણું પંચાયતી રાજ્ય ૧૯૭૦ | ||
ત્રિપાઠી મૂળવંતરાય વસંતરાય | ૫-૫-૧૯૧૨, | ૧૧-૪-૧૯૮૭, |
પ્રતાપી પર્વત ૧૯૩૭ | ||
પટેલ પન્નાલાલ નાનાલાલ | ૭-૫-૧૯૧૨, | ૬-૪-૧૯૮૯, |
વળામણાં ૧૯૪૦ | ||
ઠક્કર નંદલાલ મોહનલાલ ‘અનુભવાનંદજી’ | ૧૦-૫-૧૯૧૨, | - |
ત્રિભુવનમોહિની ૧૯૭૩ | ||
ઉદાણી મહાસુખલાલ દુર્લભજી | ૨૪-૫-૧૯૧૨, | - |
પુષ્પ પચ્ચાસ પાંખડીનું ૧૯૮૫ | ||
દવે નાથાલાલ ભાણજી ‘રસલીન’ | ૩-૬-૧૯૧૨, | ૨૫-૧૨-૧૯૯૩, |
કાલિંદી ૧૯૪૨ | ||
વ્યાસ ગણપતલાલ દયાશંકર | ૨૧-૬-૧૯૧૨, | - |
અમારાં ગીત ૧૯૩૮ | ||
ઠાકર ધનજંય નર્મદાશંકર | ૩૦-૬-૧૯૧૨, | - |
જો હું તું હોત ૧૯૪૮ | ||
શુકલ નરહરિપ્રસાદ ભીખાભાઈ ‘પૂર્ણમ્’ | ૨૪-૭-૧૯૧૨, | - |
સ્ફુરણો ૧૯૭૬ | ||
રૂપાણી મહમદ જુમા | ૩૧-૭-૧૯૧૨, | - |
યોગિની મારી ૧૯૬૯ | ||
ઓઝા ધનવંત પ્રીતમરાય | ૨૩-૯-૧૯૧૨, | ૧૩-૦૯-૧૯૯૪, |
શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર ૧૯૩૪ | ||
પંજવાણી પ્રભાવતીબહેન | ૧૨-૧૦-૧૯૧૨, | - |
શ્રદ્ધાંજલિ ૧૯૫૧ | ||
પટેલ હસનભાઈ એમ. ‘મુલ્લાં રમૂજી’ | ૮-૧૧-૧૯૧૨, | - |
મસ્તી ૧૯૬૫ | ||
શાહ ધીરજલાલ ધનજીભાઈ | ૧૨-૧૧-૧૯૧૨, | મે. ૧૯૮૨, |
બા ૧૯૪૪ | ||
ચાંપાનેરી ગોવિંદજી ભાણાભાઈ | ૨૦-૧૧-૧૯૧૨, | - |
જીવનના પડછાયા ૧૯૩૩ | ||
વસાવડા ઈન્દ્રવદન ઉમિયાશંકર | ૨૩-૧૧-૧૯૧૨, | - |
શોભા ૧૯૩૭ | ||
સોમૈયા જેઠાલાલ | ૧૯-૧૨-૧૯૧૨, | - |
આઝાદ ચોર ૧૯૬૬ | ||
કોઠારી દિલીપ એલ. | ૧૯૧૨, | ૩-૬-૧૯૮૯, |
નીલપંખી ૧૯૩૪ | ||
જાની અમૃત જટાશંકર | ૧૯૧૨, | - |
અભિનય પંથે ૧૯૭૩ | ||
ત્રિવેદી મગંલાગૌરી જેઠાલાલ | ૧૯૧૨, | ૩૦-૮-૧૯૮૯, |
લોકસાહિત્ય શબ્દકોશ ૧૯૭૮ | ||
દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ | ૧૯૧૨, | ૧૯૭૦, |
જ્વલંત જ્વાલા ૧૯૩૧ | ||
પટેલ કમળાબેન શંકરભાઈ | ૧૯૧૨, | - |
મૂળસોતાં ઉખડેલાં ૧૯૭૯ | ||
મહેતા સ્નેહલતા શશીકાંત | ૧૯૧૨, | - |
બાલાશંકર કંથારીયા: એક અધ્યયન ૧૯૭૧ | ||
વલીઆણી એચ. ઈ. | ૧૯૧૨, | ૧૦-૬-૧૯૭૧, |
શંખ અને કોડી ૧૯૨૪ | ||
રાવળ શકુન્ત કરુણાશંકર | ૧૪-૧-૧૯૧૩, | ૬-૭-૧૯૮૦, |
આઝાદીના શહીદો ૧૯૪૯ | ||
શાહ રાજેન્દ્ર કેશવલાલ | ૨૮-૧-૧૯૧૩, | ૩-૧-૨૦૧૦, |
ધ્વનિ ૧૯૫૧ | ||
જોશી સતીશચંદ્ર મયાશંકર | ૨૮-૩-૧૯૧૩, | - |
રાષ્ટ્રસેવક દરબાર ગોપાળદાસ દેસાઈ ૧૯૮૧ | ||
પરમાર છગનભાઈ વશરામ | ૨-૫-૧૯૧૩, | - |
અનાવરણ ૧૯૬૦ | ||
પરીખ કાન્તિલાલ હરિલાલ ‘ત્રિશૂળ’ | ૭-૫-૧૯૧૩, | - |
માટીના ચૂલા ૧૯૪૫ | ||
મોઢા દેવજી રામજી | ૮-૫-૧૯૧૩, | ૨૧-૧૧-૧૯૮૭, |
પ્રયાણ ૧૯૫૧ | ||
અમીન શાંતિભાઈ નરસિંહભાઈ | ૨૮-૫-૧૯૧૩, | - |
કરામત-એ-કેપ્ટન ૧૯૫૬ | ||
ઠાકોર દિનેશ મોતીલાલ | ૩૧-૫-૧૯૧૩, | - |
ચોખવટની વાત કરજો ૧૯૪૪ | ||
શાહ દિનમણિ સી. | ૩૧-૫-૧૯૧૩, | - |
દીપિકા ૧૯૫૧ | ||
મકાટી પીલા ભીખાજી | ૯-૭-૧૯૧૩, | - |
પારસી સાહિત્યનો ઇતિહાસ ૧૯૪૯ | ||
નાયક છોટુભાઈ રણછોડજી | ૧૮-૭-૧૯૧૩, | ૯-૧-૧૯૭૬, |
ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ ૧૯૫૦ | ||
શેઠ સરલા જયચંદ | ૨૦-૭-૧૯૧૩, | - |
હું અને એ ૧૯૭૫ | ||
શાહ રતિલાલ ગિરધરલાલ | ૩૧-૭-૧૯૧૩, | ૧૯૯૭, |
અપૂર્વમિલન ૧૯૫૦ | ||
યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી | ૮-૮-૧૯૧૩, | - |
ધૈર્યશીલોની વીરકથાઓ ૧૯૫૯ | ||
વ્યાસ ચંપકલાલ ડાહ્યાભાઈ | ૨-૯-૧૯૧૩, | - |
ઉષામાં ઊગેલાં ૧૯૩૭ | ||
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ | ૯-૯-૧૯૧૩, | ૭-૭-૨૦૦૩, |
પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ ૧૯૫૪ | ||
પકવાસા પૂર્ણિમા/પુષ્પા અરવિંદભાઈ | ૧-૧૦-૧૯૧૩, | - |
જય શ્રી બદરીકેદારનાથ ૧૯૫૪ | ||
અંજારિયા ભૃગુરાય દુર્લભજી | ૬-૧૦-૧૯૧૩, | ૦૭-૦૭-૧૯૮૦, |
કવિતાવિચાર (સંપા.) ૧૯૬૯ | ||
પરીખ ધીરુભાઈ પ્રાણજીવનદાસ | ૭-૧૦-૧૯૧૩, | - |
લગ્ન: દિલનાં કે દૈહનાં? ૧૯૩૩ | ||
વોરા નીતિન સુમનચંદ્ર | ૧૩-૧૦-૧૯૧૩, | - |
ખામોશી ૧૯૮૬ | ||
થાનકી મુગટલાલ જીવનલાલ | ૧૨-૧૧-૧૯૧૩, | - |
તીર્થધામ પાંડિચેરી ૧૯૮૩ | ||
વ્યાસ લક્ષ્મીનારાયણ/ભાનુભાઈ રણછોડલાલ ‘સ્વપ્નસ્થ | ૧૩-૧૧-૧૯૧૩, | ૨૩-૧૦-૧૯૭૦, |
અચલા ૧૯૩૭ | ||
ભટ્ટ ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ | ૨૦-૧૧-૧૯૧૩, | - |
રેણુકન્યા ૧૯૭૯ | ||
દેસાઈ મકરંદભાઈ ચન્દ્રશંકર | ૨૨-૧૧-૧૯૧૩, | - |
મંદાકિની ૧૯૬૪ | ||
ભટ્ટ પ્રબોધ માણેકલાલ | ૨૦-૧૨-૧૯૧૩, | ૧૪-૨-૧૯૭૩, |
અર્ચન ૧૯૩૮ | ||
ભટ્ટ દામોદર કેશવજી ‘સુધાંશુ’ | ૨૫-૧૨-૧૯૧૩, | ૨૯-૩-૧૯૮૩, |
રામસાગર ૧૯૫૦ | ||
વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય | ૧-૧-૧૯૧૪, | - |
નાગપ્રદેશ ૧૯૭૬ | ||
શાહ ચંદુલાલ મફતલાલ | ૫-૧-૧૯૧૪, | - |
રાષ્ટ્રીય ભજનાવલિ ૧૯૩૦ | ||
કાપડી મોહનદાસ ધર્મદાસ | ૫-૧-૧૯૧૫, | - |
મેકણદાદા ૧૯૪૦ આસપાસ | ||
ભટ્ટી નાગજીભાઈ કેસરભાઈ | ૧૪-૧-૧૯૧૪, | - |
ધીણોધર ૧૯૭૧ | ||
પટેલ લીલાબહેન ચીમનલાલ | ૩-૨-૧૯૧૪, | - |
વાત મા-બાપને ૧૯૮૫ | ||
પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર ‘પારશર્ય’ | ૧૩-૨-૧૯૧૪, | ૨૦-૫-૧૯૮૫, |
અર્ચન ૧૯૩૮ | ||
આંટિયા ફિરોઝ | ૧૩-૩-૧૯૧૪, | - |
છ નાટકો ૧૯૫૧ | ||
રાવળ કનૈયાલાલ જગજીવન | ૩-૪-૧૯૧૪, | - |
છુંદણાં ૧૯૫૫ | ||
અદાણી રતુભાઈ મૂળશંકર | ૧૩-૪-૧૯૧૪, | - |
દીઠું મેં ગામડું જ્યાં ૧૯૪૩ | ||
મર્ઝબાન અદી ફિરોઝશાહ | ૧૭-૪-૧૯૧૪, | ૨૬-૨-૧૯૮૭, |
તોફાની ટોળકી (નાટક) મંચન (?) | ||
દેસાઈ મગનભાઈ લાલભાઈ ‘કોલક’ | ૩૦-૫-૧૯૧૪, | - |
સાંધ્યગીત ૧૯૩૯ | ||
ફાઝિલ ઉમરફાઝિલ અબ્દુર્રહીમફાઝિલ ‘ફારૂક’ | ૧૯-૭-૧૯૧૪, | - |
અંતરની આગ ૧૯૩૯ | ||
ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ ‘સરોદ’, ‘ગાફિલ’ | ૨૬-૭-૧૯૧૪ | ૯-૪-૧૯૭૨, |
રામરસ ૧૯૫૬ | ||
ગઢવી પિંગળશી મેઘાણંદ | ૨૭-૭-૧૯૧૪, | ૩૧-૫-૧૯૯૮, |
ખેડૂતબાવની ૧૯૫૭ | ||
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |
' | - | |