ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપકવિ

Revision as of 12:35, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs)


ઉપકવિ, પદ્યકાર(Poetester) ઘણી ઓછી પ્રતિભાવાળો કવિ. આ કવિ કાં તો અનુકરણ કરે છે યા તો નર્યું નિર્જીવ પદ્ય લખે છે. ચં.ટો.