અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય
Revision as of 12:50, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તોય|પન્ના નાયક}} <poem> કુંવારકાહતી ત્યારે માનીઆજ્ઞામાથેચડાવ...")
તોય
પન્ના નાયક
કુંવારકાહતી
ત્યારે
માનીઆજ્ઞામાથેચડાવી
મેંદીરંગ્યાહાથે
ગૌરીવ્રતકરેલું
અને
આંગણાનાતરસ્યાતુલસીછોડને
રોજપાણીસીંચી,
એનીપ્રદક્ષિણાફરી,
ઘીનોદીવોકરી,
પગેલાગી
ઇપ્સિતવરમાગેલો…
તોય
બેડરૂમમાંઆગકેમલાગી?