ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/નવલકથા
આધુનિકતા આશર, બિપિન વલ્લભદાસ, ૧૯૫૮– ચન્દ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા, મધુરાય અને કિશોર જાદવની નવલકથાઓમાં આધુનિક વલણો. સૌરાષ્ટ્ર, ૧૯૮૯-’૯૦.
ઈનામદાર, વસુધા મહેશભાઈ, ૧૯૪૭– છેલ્લા ૨૫ વર્ષની આધુનિક પ્રયોગાત્મક ગુજરાતી અને મરાઠી નવલકથાઓનું અધ્યયન. ગુજરાત, ૧૯૮૪-’૮૫.
પટેલ, રાવજીભાઈ મહીજીભાઈ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતની પ્રયોગશીલ નવલકથાની વસ્તુ સંકલના. એમ. એસ. યુનિ., ૧૯૮૭-’૮૮.
ઇતિહાસ (સ્વરૂપવિકાસ) અને વિવેચન પટેલ, રમણભાઈ ઈશ્વરભાઈ ગુજરાતી નવલકથાનો ઇતિહાસ : એક અધ્યયન. મુંબઈ, ૧૯૫૦.
પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર, ૧૯૩૨— ઈ.સ. ૧૯૫૦થી ૧૯૭૦ સુધીની ગુજરાતી નવલકથા : એક આલોચનાત્મક અભ્યાસ (સ્વરૂપવિકાસની દૃષ્ટિએ). ગુજરાત, ૧૯૭૭-૭૮.
પાઠક, પ્રફુલ્લચન્દ્ર શંકરલાલ, ૧૯૩૦— ગુજરાતી નવલકથા અને આંશિક મૂલ્યાંકન, ૧૯૪૧-૧૯૫૦. ગુજરાત, ૧૯૮૨-’૮૩
ઉપેય જુઓ થીમ
ઐતિહાસિક નવલકથા કડકિયા, કૃષ્ણકાંત ઓચ્છવલાલ, ૧૯૪૦– ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિન્દી ઐતિહ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૭૬. પ્રકા. ભા.-૧, ૧૯૭૮, પૃ, ૩૦ + ૨૫૬; ભા.-૨, ૧૯૮૧. પૃ. ૧૬ + ૫૬૨.
તુલી, ચન્દ્રપ્રભા હિન્દી ઔર ગુજરાતી કે ઐતિહાસિક ઉપન્યાસ સાહિત્ય કા તુલનાત્મક અધ્યયન, ૧૯૦૦-૧૯૬૦ (હિન્દી). દિલ્હી, ૧૯૭૩.
પટેલ, હરજીવન પ્રભુદાસ, ૧૯૧૮– ૧૯૨૦ સુધીની ગુજરાતી અને હિન્દી ઐતિહાસિક નવલકથાનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૬૭.
ભારદ્વાજ, નારાયણ હિન્દી ઔર ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ કા તુલનાત્મક અભ્યાસ (હિન્દી) એમ. એસ. યુનિ., ૧૯૭૪.
રાવલ, એમ. બી. ગુજરાતી એતિહાસિક નવલકથાઓનું સીમાસ્તંભ. સૌરાષ્ટ્ર, ૧૯૮૨.
શર્મા, બંગાલીપ્રસાદ સ્વાતંત્ર્યોત્તર હિન્દી-ગુજરાતી ઐતિહાસિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન. આગ્રા, ૧૯૮૦.
શર્મા, સરોજિની હિન્દી ઔર ગુજરાતી કે ઐતિહાસિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). આગ્રા, ૧૯૬૪.
ગાંધીવિચાર શાહ રમણલાલ ચીમનલાલ ગાંધીવાદ અને માકર્સવાદની ગુજરાતી નવલકથા ઉપર અસર. મુંબઈ ૧૯૭૫.
સુદ, સુમન હિન્દી ઔર ગુજરાતી ઉપન્યાસો મેં ગાંધી વિચારધારા. દિલ્હી, ૧૯૭૯.
થીમ મહેતા, ધીરેન્દ્ર, ૧૯૪૪- ઈ.સ. ૧૯૪૦ સુધીના ગુજરાતી નવલકથા સાહિત્યમાં નિરૂપાયેલા ઉપેયો અને સમકાલીન પરિબળો સાથે તેમનો સંબંધ. ગુજરાત, ૧૯૭૭, પ્રકા. ‘નંદશંકરથી ઉમાશંકર : ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’ ૧૯૮૪, પૃ. ૩૯૮.
પાત્ર-વિવેચન જાની, બળવંતરાય શાંતિલાલ, ૧૯૫૧- ગુજરાતી નવલકથામાં નાયક-નાયિકાની વિભાવના. સૌરાષ્ટ્ર, ૧૯૮૧.
દવે, રમેશ રતિલાલ, ૧૯૪૭– ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ : ૧૨ પ્રમુખ નવલકથાના સંદર્ભમાં ગુજરાત, ૧૯૮૨-’૮૩. પ્રકા. ભા-૧, ૧૯૮૫, પૃ. ૧૭૬; ભા.-૨, પૃ. ૨૨૮, ભા.-૩, પૃ. ૧૭૨.
પારસી લેખકો પારેખ, મધુસૂદન હીરાલાલ, ૧૯૨૩— ગુજરાતી વાર્તા-સાહિત્યમાં પારસી લેખકોનો ફાળો. ગુજરાત, ૧૯૫૮.
પૌરાણિક નવલકથા રાણપુરા, કે. એમ. ગુજરાતી પૌરાણિક નવલકથાઓમાં વસ્તુલક્ષી નિર્વાહનો વિવેચનાત્મક અભ્યાસ, એ વિષયની નવલકથાઓના તુલનાત્મક અભ્યાસ સહિત. સૌરાષ્ટ્ર, ૧૯૮૭.
પ્રાદેશિક નવલકથા ખુરાના, રાજરાની હિન્દી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). દિલ્હી, ૧૯૬૮.
ધામેચા, એન. કે. પ્રાદેશિક નવલકથાનો સ્વરૂપવિચાર અને પન્નાલાલ પટેલ તેમ જ ચુનિલાલ મડિયાની પ્રાદેશિક નવલકથાઓ : વિવેચનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૯૧-’૯૨.
નાગપાલ, રાજ. હિન્દી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસ : એક તુલનાત્મક અધ્યયન (હિન્દી) દિલ્હી, ૧૯૬૬. પ્રકા. અજન્તા પ્રકાશન, હિન્દી. ૧૯૭૦, પૃ. ૧૨ + ૨૦૮.
પટેલ, જે. એન. ૧૯૪૦ પછીની ગુજરાતી નવલકથાઓમાં પ્રાદેશિક તત્વો (ઉત્તર ગુજરાતના વિશેષ સન્દર્ભે). ગુજરાત, ૧૯૯૧.
પટેલ, પી. આર. હિન્દી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસ સાહિત્ય કા તુલનાત્મક અધ્યયન. સૌરાષ્ટ્ર, ૧૯૮૭.
પટેલ વિનોદચન્દ્ર બી. હિન્દી ઔર ગુજરાતી કે આંચલિક ઉપન્યાસોં કા અધ્યયન (હિન્દી). દક્ષિણ ગુજરાત, ૧૯૭૩.
મિસ્ત્રી, ભૂપેન્દ્ર રામલાલ, ૧૯૩૭– ગુજરાતી નવલકથા સાહિત્યમાં પ્રાદેશિક વિશેષતાઓનું નિરૂપણ, ગુજરાત, ૧૯૭૭, પ્રકા. ‘ગુજરાતી પ્રાદેશિક નવલકથા.’ ૧૯૮૯, પૃ. ૨૫૨.
મનોવૈજ્ઞાનિક જરીવાલા, આઈ. સી. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથામાં નિરૂપતિ માનસિક પ્રક્રિયાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ. દક્ષિણ ગુજરાત, ૧૯૮૦.
માકર્સવાદ શાહ, રમણ ચીમનલાલ ગાંધીવાદ અને માકર્સવાદની ગુજરાતી નવલકથા ઉપર અસર. મુંબઈ, ૧૯૭૫.
માનવ દવે, ઉપેન્દ્રપ્રસાદ નટવરપ્રસાદ, ૧૯૪૫– આધુનિક ગુજરાતી નવલકથામાં માનવ, ૧૯૫૭-૧૯૭૮, ગુજરાત,. ૧૯૮૫-’૮૬.
મૅલોડ્રૅમેટિક (અતિ નાટક) નાયક, ભરત મગનલાલ, ૧૯૪૪— ઍસ્થેટિક્સ ઑફ ધ મૅલોડ્રેમેટિક વીથ રેફરન્સ ટુ ધ ગુજરાતી નૉવેલ. એમ. એસ. યુનિ., ૧૯૮૨-’૮૩.
રાષ્ટ્રભાવના, સાંસ્કૃતિક-સામાજિક ચેતના ગાંધી, ચંપકલાલ હીરાલાલ, ૧૯૩૨– ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા (ગોવર્ધનરામથી દર્શક). દક્ષિણ ગુજરાત, ૧૯૭૧. પ્રકા. ૧૯૭૩, પૃ. ૩૯૨.
ઠાકુર, દેવેન્દ્રનાથ પ્રેમચંદ ઔર રમણલાલ દેસાઈ કે ઉપન્યાસોં મેં નિરૂપતિ સામાજિક ચેતના. ઓસ્માનિયા, ૧૯૮૫.
મહેતા, કંચન હિન્દી ઔર ગુજરાતી ઉપન્યાસોં મેં રાષ્ટ્રીય-સાંસ્કૃતિક ચેતના, ૧૯૦૦-૧૯૩૬ (હિન્દી). દિલ્હી, ૧૯૭૫.
લઘુનવલ પટેલ, ગીતા રાવજીભાઈ સ્વાતંત્ર્યોત્તર હિન્દી ઔર ગુજરાતી કે લઘુ-ઉપન્યાસ (હિન્દી) સરદાર પટેલ, ૧૯૮૫.
વેદ, નરેશચન્દ્ર લક્ષ્મીદાસ, ૧૯૪૮– લઘુનવલ : શિલ્પ અને સર્જન. સૌરાષ્ટ્ર, ૧૯૭૮.
સમાજજીવન ખત્રી, અબ્દુલા અહમદ મેરિજ એન્ડ ફેમિલી રિલેશનશીપ ઈન ગુજરાતી ફિક્સન, લંડન યુનિ., ૧૯૭૦.
પટેલ, માણેકલાલ મણિલાલ, ૧૯૩૪– ગુજરાતી નવલકથામાં આલેખાયેલું લગ્ન અને કુટુંબક્ષેત્રે સામાજિક પરિવર્તન. ગુજરાત, ૧૯૭૬. પ્રકા. ૧૯૮૩, પૃ. ૨૧૬.
સરસ્વતીચન્દ્ર પટેલ, છગનભાઈ પૂંજીરામ, ૧૯૩૫– ‘સરસ્વતીચન્દ્ર’માં સમાજ-મીમાંસા. દક્ષિણ ગુજરાત, ૧૯૭૫.
સામાજિક નવલકથા ગ્રોવર, સેવરાજ સ્વાતંત્ર્યોત્તરકાલ મેં હિન્દી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસ. (હિન્દી). દિલ્હી, ૧૯૭૦.
પટેલ, ફકીરભાઈ ગોરધનભાઈ સ્વાતંત્ર્યોત્તર (૧૯૪૭-૧૯૬૭) હિન્દી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી) એમ. એસ. યુનિ., ૧૯૭૬.
લૂથરા, આશા
હિન્દી ઔર ગુજરાતી કે સામાજિક ઉપન્યાસોં કા તુલનાત્મક અધ્યયન (હિન્દી). પટના, ૧૯૭૨.