મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ જ્ઞાનદગ્ધ અંગ
Revision as of 12:03, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્ઞાનદગ્ધ અંગ| રમણ સોની}} <poem> જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મ...")
જ્ઞાનદગ્ધ અંગ
રમણ સોની
જ્ઞાનીનાં નોહે ટોળંટોળ, જ્યમ મુક્તા નોહે સર્વગ જકપોલ,
શબ્દવેધ જોદ્ધા કો તંત, શંખ સકળ નોહે દક્ષણાવંત.
બહુમાં નીપજે કોએક જન, બાકી અખા રમાડે મન. ૩૬૩