મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ

From Ekatra Wiki
Revision as of 12:07, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અજ્ઞાન અંગ| રમણ સોની}} <poem> એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અજ્ઞાન અંગ

રમણ સોની

એમ અખા સહિયારી વૃત્ય, હાથોહાથ દીસે છે તુર્ત.
નટ તણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી.
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે.          ૬૦૯