કોડિયાં/ચાંદરણાં 8

From Ekatra Wiki
Revision as of 12:46, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરણાં : 8|}} <poem> વાંચ્યું’તું મેં કોઈ પુરાણે, {{Space}} નગનેયે આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાંદરણાં : 8


વાંચ્યું’તું મેં કોઈ પુરાણે,
          નગનેયે આપી’તી પાંખ.
ફરી એકદા આપી પાંખો,
          ઈશ્વર જો નિજ રાખે શાખ:
                   સ્થિત્યંતરમાં ઉચ્ચ છંદાશે!
                   ઊઠશે ચગદાયેલ સડાક!
27-6-’33

<Poem>