બીજી થોડીક/બીજી થોડીક

From Ekatra Wiki
Revision as of 12:32, 1 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
બીજી થોડીક

સુરેશ જોષી

મારી દૃષ્ટિએ વાત કરીએ તો મારા વાર્તાલેખનના અમુક ભાગ કે તબક્કા પડી જાય છે. પહેલાં જો મેં કહ્યું હોત તો કદાચ બીજાને સ્પષ્ટ ન દેખાય પણ આજે દસ વર્ષે – આટલે સુધી આવ્યા પછી – કોઈને આંગળી ચીંધીને બતાવી શકાય કે આ તબક્કામાં હું આ પ્રમાણે પ્રયત્ન કરતો હતો. એક વાર્તામાં નિરૂપણની દૃષ્ટિએ આટલે સુધી આવીને છોડી દીધું. બીજી વાર્તામાં ત્યાંથી આગળ કે સહેજ ફંટાઈને….એ રીતે મારી બાબતમાં ચાલતું હોય છે. આમાં હજી સુધી ‘આ થઈ ચૂક્યું’ ‘આ final થઈ ગયું’ એવું મને સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે લાગતું નથી. સુરેશ જોષી

You should only sit down to write when you feel as cold as ice.

– Chekhov