કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત
Revision as of 10:25, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
એકાંત
નલિન રાવળ
એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)
←
[[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૫. નચિકેતા|૪૫. નચિકેતા]]