Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૦. તને મેં
Language
Watch
View source
Revision as of 09:13, 2 August 2021 by
MeghaBhavsar
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. તને મેં| સુન્દરમ્}} <poem> તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
૨૦. તને મેં
સુન્દરમ્
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
૧૫ મે, ૧૯૩૯
(વસુધા, પૃ. ૫૮)