Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શબ્દ
Language
Watch
View source
Revision as of 08:46, 13 July 2021 by
MeghaBhavsar
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|શબ્દ|લાભશંકર ઠાકર}} <poem> શબ્દ વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છ...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
શબ્દ
લાભશંકર ઠાકર
શબ્દ
વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને?