અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

From Ekatra Wiki
Revision as of 10:55, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું|કમલ વોરા}} <poem> હું પતંગિયું પક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

કમલ વોરા

હું પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખો.