અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું

From Ekatra Wiki
Revision as of 10:56, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું|કમલ વોરા}} <poem> અહીંથી કાગળ પરથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું

કમલ વોરા

અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું…